________________
ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ-પરિશિષ્ઠ.
૧૭૯
વિક્રમ સંવત
બનાવ ૧૨૭૫–હરિચંદ્ર શ્રી આદિનાથ બિબ કરાવ્યું. ને બ્રહદ્દગચ્છીય શ્રી હરિભદ્ર
સૂરિ શિષ્ય શ્રી ધનેશ્વરસૂરિએ પ્રતિષ્ઠા કરાવી. ૧૨૭૮–સર પ્રભાવકે વાદિ યમદંડ નામના દિગંબરને ખંભાતમાં છો. ૧૨૭૯–વસ્તુપાલ ખંભાતને મહામાત્ય હતો. ૧૨૮૦—ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર ૩ પર્વ તાડપત્ર પર લખાયું. ૧૨૮૧–ગાંધી ગેસલે બિંબ કરાવ્યું. ૧૨૮૩–૧ કયા રત્નમેષ (સં.) દેવભદ્રસૂરિ રચિત તાડપત્ર પર લખાયું.
૨ સિદ્ધ હેમ શાસન સૂત્ર પાઠ લખાયે. ૧૨૮૪–પાક્ષિક સત્ર–લખાયું. ૧૨૮૯–(૧) રત્નચૂડ કથા ગદ્ય ૨૮૦૦ લે. નેમિચંદ્રસૂરિ રચિત લખાયું.
(૨) વસ્તુપાળે ખંભાતમાં પિષધશાળા કરાવી. ૧૨૯૦–ધર્માલ્યુદય મહાકાવ્ય ઉદય પ્રભસરિએ રચ્યું. ૧૨૯૧–ઉપદેશમાલા વૃત્તિ (હોપાદેયા) (પ્રા. સં.) સિદ્ધષિ સચિત્ર. ૧૨૯૨–વસ્તુપાળના નગારાના જ્યાદિત્યના મંદિરનો ઉદ્ધારને લેખ છે. તેમાં
રત્નાદેવીની બે પ્રતિમાઓની સ્થાપના કરી. ૧૨૯૩–સિદ્ધહેમશબ્દાનુશાસન સૂત્ર પાઠ તાડપત્ર પર લખાયું. ૧૨૯૪–(૧) આવશ્યક બહવૃત્તિ પ્રથમ ખંડ (પ્રા. સં.) 9. હરિભદ્રાચાર્ય
રચિત લખાયું. .
(૨) નિશીથચણિની પ્રત તાડપત્ર પર લખાઈ. ૧૨૯૫–સુમતિગણિએ મૂલ જિનદત્તસૂરિકૃત ગણધર સાર્ધ શતક પર બ્રહદ્દ
વૃત્તિ પ્રથમ ખંભાતમાં રચવી શરૂ કરી. ૧૨૯૬–પાક્ષિકચણિવૃત્તિ (ગ્રા. સં.) લખાયું વસ્તુપાળ મરણ પામે. ૧૨૯૭-સાતાદિષડંગ સ્કૂલ અને વાતાદિ (પ્રા. સં.) ટી. અભયદેવસૂરિ
રચિત લખાયું. ૧૨૯૮–સિદ્ધહેમ શબ્દાનુશાસન બહવૃત્તિષઠાધ્યાય (સં.) લખાયું. ૧૨૯૯–સમરાદિત્ય ચરિત્ર (પ્રા.) ૧૦૦૦ લે. હરિભદ્રાચાર્ય લખાયું. ૧૩૦૧–ધુવસામે શ્રી ચતુર્વિશતિપટ કરાવ્યો ને ચંદ્રગછના નેમિચંદ્ર પ્ર. કરાવી. ૧૩૦૪–૧ ચતુર્વિશતિપદ્ધ કરાવ્યો. પ્રતિષ્ઠા પુરુષોત્તમસૂરિએ કરાવી.
૨ દશવૈકાલિકવૃત્તિ (પ્રા. સં) ૭૦૦૦ લે. તિલકાચાર્યરચિત લખાઈ. ૧૩૦–૧ કાસાગણ-ખ્યાકે શ્રી આદિનાથ બિંબ કરાવ્યું.
૨ જ્ઞાતાધર્મકથાવૃત્તિ લખાઈ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org