________________
૧૭૮
ખંભાતને પ્રાચીન જૈન તિહાસ-પરિશિષ્ઠ.
વિક્રમ સંવત
અનાવ
૧૨૨૪—સિદ્ધહેમશબ્દાનુશાસન બૃહદ્વૃત્તિ ( અષ્ટમાધ્યાય પ્રા. સં.) હેમચંદ્રાચાર્યાં મહ. ચંડ. પ્રસાદેનયુત યશેાધવલાથે લિખિતા.
૧૨૨૬—મ. સરદેવે પાર્શ્વનાથ પ્રતિમા કરાવીને હરિભદ્રસૂરિએ પ્ર. કરાવી. ૧૨૨૮—પદ્માદેવીએ શ્રી મુનિસુવ્રતાદિ પચતીર્થી કરાવી. શ્રી સાધુ સુંદરસૂરિએ ઉપદેશ કર્યો.
૧૨૩૨—રતનદેવી શ્રાવિકા વ્રત પ્રત્તિપત્તિ પ્રા. “ ૧૨૩૨ વર્ષે ભદ્રગુપ્તસૂરિ પાશ્ર્વત્રત ગણું. '
૧૨૩૪—નાથાનીભાર્યાએ શ્રી પાર્શ્વનાથબિંબ કરાવ્યું. પ્ર. શ્રી મહેંદ્રસૂરિએ કરાવી. ૧૨૩૬ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ (પ્રા.) ૨૦૦૦ શ્ર્લાક તાડપત્ર પર લખાયું. ૧૨૩૮---ઉપદેશમાલા (દેધટ્ટી) (પ્રા. સં.) રત્નપ્રભસૂરિ લખાયું. ૧૨૪૪—ોપથિકી ઠંડક ચૂર્ણિ યશેદેવસૂરિ રચિત તાડપત્ર પર લખાઇ. ૧૨૪૯–ભવભાવનાવૃત્તિ ( પ્રા. સ.) મલધારી હેમચંદ્રાચાર્ય' તાડપત્ર પર લખાઈ. ૧૨૫૧—યોગશાસ્ત્રવૃત્તિ (સં.) હેમચંદ્રાચાય તાડપત્ર પર લખાઇ. ૧૨૫૨—અશ્વરાજના પૂત્ર ભાજરાજેશ્રી મહાવીર દેવની પ્રતિમા કરાવી તે શ્રી જિનચંદ્રસૂરિએ પ્રતિષ્ઠા કરાવી.
૧૨૫૯૧ થારાપદ્રીયગમ્બે શ્રી જિનદત્તસૂરિએ પા. પ્રતિમાની પ્ર॰ કરાવી. ૨ થારાપદ્રીયગચ્છના શ્રી શાંતિસૂરિસતાને શ્રી પા. ની પ્ર॰ કરાવી. ૩ શ્રાવકત્રત પ્રતિપ્રત્તિ ( પ્રા.) “ શિવસૂરિપાર્શ્વ વ્રત ગ્રહણ” ” લખાયું. ૧૨૬૦ —યોગશાસ્ત્ર પ્રકાશ સસ્કૃત્તિક (સ.) ૧૨૬૧—૧ સુ. દેદા રાજાએ શ્રી પાર્શ્વનાથ બિંબ કરાવ્યું
૨ જયંતિ પ્રશ્નોત્તર સગ્રહસટીક (પ્રા. સ.) ૬૪૦૦ મૈં માનતુંગ ટી. મલય પ્રતી. રચાયા સ. ૧૨૬૦ અને લખાયા સંવત૧૨૬૧. ૧૨૬૩-૧ ૪. પદ્મસિંહે શ્રી મહાવીર પ્રતિમા કરાવી અને શ્રી વિમલસૂરિએ
પ્ર. કરાવી.
૨ ચતુવતિ જીન સ્તુતિ (સં.) તાડપત્ર પર લખાઇ. ૩ ષડાવશ્યક સંબંધી પ્રશ્નોત્તર લખાયુ.
૧૨૬૪—સિદ્ધહેમશબ્દાનુશાસન બૃહત્ નૃત્યવ ચૂર્ણિકા-શ્રી જ્યાન રિ શિષ્યા-મરચંદ્રેણુ આત્મયાગ્યા અવચૂર્ણિકા પ્રથમ પુસ્તક લિખિ.
૧૨૬૫—તપેા રત્નમાલિકા ( પ્રા.) સુમતિસિંહગણિ શિષ્ય રચિત પુસ્તક
તાડપત્ર પર લખાયું.
૧૨૭૦. પાલાર્ક શ્રી પાર્શ્વનાથબિંબ કરાવ્યું શ્રી પદ્યુમ્નનસૂરિસતાને પ્ર. કરાવી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org