________________
ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ.
આંખખાડ.
કંસારીથી પશ્ચિમ દિશ.એ અને ખ ંભાતથી ઉત્તરમાં અર્ધો માઇલને છેટે આંબાખાડ નામની જગા છે. ત્યાં માત્ર ખેતરા છે. કંઇ વસ્તીવાળાં ઘરો કે દેરાસરો કશું નથી; પરંતુ શ્રી હિરવિજયસૂરિના સમયમાં ત્યાં (શહેરબહાર) દિક્ષા આપવાનું સ્થાનક રાખેલ હશે તેથીજ જૈન કવિઓએ તે સ્થાનની નોંધ લીધી છે. અત્યારે ત્યાં “ કાકાજેતા ” નામના એક ભાથીક્ષત્રીનું સ્થાન છે. શિઆળામાં ( માગશરમાં ) ત્યાં હિંદુ લેાકેા સારૂં ખાવાનુ લઇ જઈ ઉજાણી કરી આનંદ મેળવે છે.
તેજા.
૧૬૪
ખંભાતથી એ માઇલને છેટે આવેલુ છે. ત્યાં નામદાર નવાખ સાહેબના બગલા છે તથા શિકારી પ્રાણીઓ તથા બગીચેા છે. હાલ ત્યાં જૈનમંદિરા નથી તેમ જૈન ધર્મ પાળનારી કામ નથી. પારેખ રાજીયાએ ત્યાં દેરાસર બ ંધાવ્યાની નોંધ છે. તે સિવાય ત્યાંની ખાસ હકીકત જાણવા ચેાગ્ય કંઇ નથી.
૨૧-ખંભાતના વેપાર અને ચલણ.
ગુજરાત દેશ ફળફુલથી હમેશાં ફળદ્રુપ છે; અને વિવિધ પ્રકારના પાકને ઉત્પન્ન કરનાર છે. તેની પશ્ચિમ દિશાએ સમુદ્ર હાવાથી ગુજરાતનાં વેપારનાં ખદરા ઘણાં છે. અને તે મંદરેથી નિઆના અન્ય દેશની પહેલી સદીથી લગભગ નવમી સદી સુધી ગુજરાતનુ મુખ્ય ખંદર ભરૂચ હતું. એ બંદરેથી મિસર અને અરબસ્તાનમાં ભાત, ઘી, તેલ, રૂ, ખાંડ, મલમલ અને દુપટ્ટા ચઢતા,૧ ઈરાની અખાતના બંદરે પિત્તળ, શિંગડાં, સુખડ અને અખનુસનાં લાકડાં ચઢતાં ભરૂચમાં વળી આફ્રિકાથી સાનું અને મલબારને સિહલદ્વીપથી તજ અને મરી પણ આવતાં હાય એમ સભવે છે.
ખંભાતનું અંદર ખિલવાના કારણેા.
દસમી સદીમાં ભાત અંદર ઘણું સુંદર, સારી સગવડવાળુ, વિશાળ અને શહેરથી છેક નજીક હતું. કારણ કે નદીનું વહેણ શહેરની
૧ ગુજરાત સ સંગ્રહ પૃ. ૨ ૧૨.
૨ એજ ગ્રંથ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org