Book Title: Khambat no Prachin Jain Itihas
Author(s): Narmadashankar T Bhatt
Publisher: Atmanand Janma Shatabdi Smarak Trust

View full book text
Previous | Next

Page 232
________________ ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ-પરિશિષ્ઠ. ૧૭૭. પરિશિષ્ટ આ સાલવારી બનાવ. " વિક્રમ સંવત બનાવ ૧૦૨૪–શ્રી પાર્શ્વનાથબિંબ ભરાવ્યું અને શ્રી સાગરચંદ્રસૂરિએ પ્રતિષ્ઠા કરાવી. ૧૧૧૨–નાગરનાયાથે તેની સ્ત્રી તિહુણદેવીએ શ્રી પાર્શ્વનાથ બિંબ કરાવ્યું અને શ્રી શાલિભદ્રસૂરિએ પ્રતિષ્ઠા કરાવી. ૧૧૫૦–શ્રી હેમચન્દ્રાચાર્યે ખંભાતમાં દીક્ષા લીધી. ૧૧૬૦–સાંતિસ્તે શ્રી મહાવીર બિંબ કરાવ્યું તથા નવાંગી વૃત્તિકાર અભયદેવ સૂરિના શિષ્ય વર્ધમાનાચાર્યે વિસ્તૃત અને પાંચ અવસરમાં આદિનાથ ચરિત્ર સં. ૧૧૬૦ માં ખંભાતમાં રચ્યું (જે. પી. ૫. ૮૧), જે. સા. ઈ. પૃ. ૨૧૯. સં. ૧૧૬૦ માં પ્રખ્યાત હેમચંદ્રસૂરિના ગુરૂ દેવચંદ્રસૂરિએ ખંભાતમાં શાંતિનાથ ચરિત્ર પ્રાકૃતમાં ગદ્યપદ્યમય રચ્યું. તેમાં અપભ્રંશ ભાષા પણ વાપરી છે. તેની તાડપત્રની પ્રત પાટણ ભંડારમાં છે. (પી. ૫. ૭૩ તથા પી. ૪-૭૦). ૧૧૬૪–જીવ સમાસવૃતિ (પ્રા. સં.) હર્ષપૂરીય અભયદેવસૂરિએ લખાવ્યું. ૧૧૬૬-શ્રી હેમચન્દ્રાચાર્યને મૂરિપદ મળ્યું. ૧૧૬૮–વર્ધમાન પુત્રી પાપઈએ શ્રી મહાવીર પ્રતિમા કરાવી. ૧૧૭ર–સાવદેવની પત્ની આમ્રદેવીએ પ્રતિમા કરાવીને શ્રી કુંદાચાર્યે પ્ર. કરાવી. ૧૧૮૪–ાતાસૂત્રમૂલ (પ્રા. સં.) ટી. અભયદેવસૂરિ તાડપત્ર પર લખાયું. ૧૧૯૮–નેમનાથ ચરિત્ર (સં.) હેમચંદ્રાચાર્ય (સચિત્ર) તાડપત્ર પર લખાયું. ૧૨૦૫–કન્ડાની ભાર્યાએ ચંદરવે કરાવ્યો. ૧૨૦૯–પિંડનિર્યુક્તિ (પ્રા.) ભદ્રબાહુસ્વામી તાડપત્ર પર લખાઈ. ૧૨૧૨–નિશેષસિદ્ધાંત વિચાર (પ્રા. સં.) વિમલસૂરિશિષ્ય ચંદ્રકીર્તિગણિ લખાયું. પૃથ્વીચંદ્ર ચરિત્ર (રા.) ૭૫૦૦ લેક શાંતિરિ રચ્ય સંવત ૧૧૬૧ લખ્યા સંવત ૧૨૧૨. ૧૨૧૬–ષીતિ પ્રકરણવૃત્તિ (સં.) ૮૫૦ લે. હરિભદ્રસૂરિ ર સંવત ૧૧ર તાડપત્ર પર લખાઈ. છા શ્રાવક વ્રત પ્રતિપતિ (પ્રા.) લખાઈ ૧૬૧૭–નિશીય સૂત્રમૂલ તાડપત્ર પર લખાયું. , ૧૨૨૧–ર–ચા કથા ગદ્ય (પ્રા.) ૩૦૮૦ જો. નેમિચંદ્રસૂરિ લખાયું. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268