SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ખંભાતની નજીકનાં જેને સ્થાન. ૧૫૯ | સરખા આ શતકમાં ખંભાતનાજ કવિ શિવદાસે કરેલા વર્ણન સાથે. તે વર્ણન આ રહ્યું – પહકે રાણી રૂપાવતી, ધુળ, મુસળ ને ત્રાક પાસે બીજી સાહેલડી, હેતે તાણ્યું નાક–૩૮૯ હેકે ત્રંબાળુ અતિ ગાય, ઢેલતણું ત્યાં ધુસકા થાય; થાય નફેરીના ચહેચાટ, જશ બેલે ગાંધર્વ ત્યાં લાટ.—૩૯૦ પરણાવે પ્રીતે ગુરૂદેવ, અગર ચંદન ઉખેવ; હંસાવળીને જુએ રાય, આડા અંતર પટ દેવાય.-૩૯૧ હાથેવાળે મેળે પ્રાણ, વરકન્યા બે ચતુર સુજાણ; વરમાળ આરોપી કંઠે પડી પટોળે તે ગ્રંથ–૩૯૨ હન તણી સંખ્યા નવ થાય, મધુપર્ક દે છે રાય, અંતરપટ લીધા જેટલે, તવ તળ છાંયા તેટલે–૩૩ ચોરી ચોકી તેણે ઠામ, વરકન્યા બેઠાં આરામ; ગુરૂદેવ તે મેટા રૂષિ, વૃત હમે અગ્ની ભૂખી૩૯૪ તલ જવ હેમે ઋષિ રાય, સર્વધુની ત્યાં વેદ ભણાય; વળીઓ નીશાણે ત્યાં ધાય, ભુંગળ ન ફેરી દેવ રાય–૩૫ પ્રદક્ષિણા દીધી અતિસાર વરતી લીધાં મંગળચાર; વર કન્યા બેસાર્યા જેડ, પિત્યા નરવાહનના કેડ-૩૯૬. વિવિધ વિચારે સુંદરી, રીતભાત પરિપુરણ કરી; ગોત્ર દેવ્યાની પૂજા થાય, નરવાહન ત્યાં લાગે પાય.—૩૯૭ (હંસાચારમંડી) - soooooooo ૨૦–ખંભાતની નજીકનાં જૈન સ્થાને. શકરપુર ખંભાતની પૂર્વ દિશાએ આશરે અર્ધા પિણ માઈલને છેટે શકરપુર નામે ગામ આવેલું છે. તે ખંભાતની ઘણી નજીક હોવાથી ખંભાતની સાથે જ ગણાય છે. શકરપુરને શકપુર ગણું તેને ઈંદ્ર રાજાના ૧ “સાહિત્ય' માસિકમાં છુટક છુટક છુપાઈ છે જુઓ સને ૧૯૨૦ ને સપ્ટેમ્બરને અંક. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005349
Book TitleKhambat no Prachin Jain Itihas
Original Sutra AuthorN/A
AuthorNarmadashankar T Bhatt
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1940
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy