________________
૧૫૮
ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ.
લગ્નનું ખરૂં રહસ્ય સમજાવવામાં ન આવે અને વરકન્યા તે તરફ દુર્લક્ષ રાખે છે, તે સમજે તેા જીવનના ઘર ઝગડા ઓછા થવા સંભવ છે. ત્યારેજ દંપતીજીવન સુખી નીવડે. નીચે જણાવેલી લગ્નવિધિ સર્વત્ર પ્રચલિત છે. તે ખભાતના જૈન કવિ ઋષભદાસે જણાવેલી છે:--
માતિપતાત માહે પરણાવે, ચિત્ત કુંવરતણે નવ ભાવે; અંગે પીઠી જવ ચેાળાવે, ભાવે આતમા કરમે લેપાએ.—૧
ન્હાતાં શિરે ભાવે સાય, સંસારનાં ફળ કટુ હોય; ભુપ ભરતા આતમ ભાવે, સંસારે જીવ તણાવે.ર વળી ચિતે ભૂષણ ભાર, ગળે સાંકળ ચિતે હાર; હાથે શ્રીફળ લેતાં ભાવે, જીવ નારી કિંકર થાવે..૩ વરઘેાડા ચઢીએ જામ, ચિતે દુર્ગતિ વાહન નામ; બહુ વાજિંત્ર બજાવે, મન ચિતે મુજ ચેતાવે.-૪ વરઘેાડેથી ઉતારે, મન હૈઠી ગતિ સભારે; પુખે ધૂંસરૂ વેગે આણી, સંસાર સરની એ ધાણી.—પ ત્રાક દેખી કરે વિચાર, જીવ વિધાશે નિરધાર; દેખી મૂશળ મનમાં આવે, જીવ સંસારમાંહે ખડાવે.—અર્ધ દેતાં જ્ઞાને જોય, સહી પૂર્વ પુન્ય મુજ ધાય; શ્રાવસપટ જવ ચંપાવે, વિવેક કોડીયાં મુજ ભજાવે.--૭ નાક સાહીને વેગે તાણે, સંસારે તણાવું જાણે; કન્યા છાંટે નવ તાળ, કહે જીવ હશે એમ રાળ.—૮ કંઠે ન ધરી એ વરમાળ, ગળે દાર ધરે છે બાળ; પછી ગ્રહે તે કન્યા હાથ, તે તે દુર્ગતિ સાટું થાત.લાક તિલક કરે તે માટે, જાવું દુર્ગતિ કેરી વાટે; ગાંઠે પડતાં સહી અંધાણા, દાહિલ છૂટવું છે અહીં જાણેા.—૧૦ અગ્નિ મુજ આણે વશ જ્યારે, નર ચિતા હૈ સભારી ત્યારે; ફેરા દેતા જેણી વાર, ચિતે ફરવું સહી ગતિ ચાર.--૧૧ ચારી ચારે મમ જાણુ, એ દેખાડે ચડું ખાણું; એમ આતમ ભાવના ભાવે, શુભ ધ્યાને કેવલી થાવે.-૧૨ ( ભરતેશ્વર રાસ )
૧ આનંદકાવ્ય મહોદધિ-મેા. ૩ જી', પૃ. ૭૦
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org