________________
૧૬૦
ખંભાતનેા પ્રાચીન જૈન ઇતિહાસ.
નામ ઉપરથી નામ પડેલ ગણે છે; અને એક મત એવા છે કે અકબર ખાદશાહે તે વસાવ્યું હતું. હાલ ત્યાં પાટીદારની અને બીજી પરચુટણ વસ્તી છે, ને તેમના મુખ્ય ધંધા ખેતી છે.
ગામના મધ્ય ભાગમાં વિશાળ જગામાં જૈન મદિરા આવેલાં છે. પ્રવેશદ્વારમાં પેઠા પછી વચમાં વિશાળ ચાક છે. તે ચાકની દક્ષિણ ખાજી પર શ્રી ચિંતામણી પાર્શ્વનાથ અને શ્રી સીમ ંધર સ્વામીનાં એ મેટાં દેવાલયા આવેલાં છે. અને સીમંધર સ્વામીના દેવાલયની આજી પર પૂર્વાભિ મુખે શ્રી વિજયનેમિસૂરિ સ્થાપિત એક ગુરૂ મંદિર છે,
સત્તરમાં સૈકામાં થએલા પ્રસિદ્ધ પુરૂષ શ્રીમદ્ય, કીકા તથા વાઘાએ શકરપુરમાં હેરૂ તથા પાષધશાળા કરાવી હતી.૧ તે સિવાય બીજો કોઈ લેખ નથી. શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જિનાલયમાં શ્રી જ્ઞાનવિમલસૂરિની વિ. સ. ૧૭૮૪ ની સાલની પાદુકા છે. અને બીજી ખર્જી શ્રી મહિમા વિમલસૂરિની વિ. સ’. ૧૮૪૮ ની પાદુકા છે. વળી ગુરૂ મદિરમાં શ્રી ગૌતમ ભગવાનની સાધુવેશની મૂર્તિ તથા બીજા પ્રસિદ્ધ પૂર્વાચાર્યાની તેવીજ મૂર્તિઓ હારબંધ બેસાડેલી છે. “ શ્રી ચિંતામણિ પાર્શ્વ નામના દહેરામાં એક ગુપ્ત લાંચરૂ છે. દાખલ થતાં ડાબા હાથે દિવાલ પરના તાકામાંથી અંદર ઉતરાય છે. તેમાં ત્રણ વાંક છે. છેલ્લી જગામાં પવાસનની ગેાઠવણુ છે. રચના જોતાં સ્હેજે કારીગરની બુદ્ધિ માટે માન ઉપજે છે અને અગમ બુદ્ધિ માટે માન વાપરનાર વણિકેાનાં બુદ્ધિ ચાતુર્યની પ્રતિતિ થાય છે. દહેરા સામેજ ઉપાશ્રય તેમજ અકેક ખએ આરડીવાળી એ સરાએ છે. બહારના ભાગમાં ચાતરફ ગ્રામવાસી જનેાની વસ્તી વિસ્તરેલી છે. છતાં અંદર શાન્તિસારી છે.” કારતક સુદર-ભાઈબીજને દિવસે ખ ંભાતથી સઘળા જેને આ નિદરાનાં ભાવથી દર્શન કરવા જાય છે.
વડવા
આ સ્થાન સંબંધી વર્ણન શ્રીમદ્ રાજચંદ્રના સંબંધી કરેલા વર્ણનમાં લખ્યું છે, ત્યાં વાંચે.
.
ઃઃ
૧ “ શક્કરપૂર શ્રીમલરે કીકા વાધા કરે દહેર પાષધશાલસ્યુ. એ. ’ (હી. વિ. રાસ. પ્રુ. ૨૨૩)
33
૨ જેના લેખ “આચાય પાદુકાઓ ' ના પ્રકરણમાં આપ્યા છે.
૩ “ ચૈત્યપરિપારિ ” પૃ. ૫૮.
..
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org