________________
પુસ્તક લેખન અને પુસ્તક ભંડાર.
૧૩૧
કયારથી થઈ હશે તે ચાક્કસ કહી શકાય તેમ નથી. પરંતુ વિક્રમની ખારમી સદીમાં થએલા કલિકાલ સર્વજ્ઞ શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય કે જેમણે ઘણું ઉત્તમ પ્રકારનું સાહિત્ય રચી તેને ઘણે! વિસ્તાર અને સ ંગ્રહ કરાવ્યા છે. તેમના સમયમાં પુસ્તક લખવાની અને તેને! સંગ્રહ કરવાની ચેાજના હતી તેના સબળ પુરાવે। પ્રભાવચરિત્રમાંથી મળે છે. જ્યારે સિદ્ધરાજના ભયથી ભયભીત બનીને કુમારપાળ દેશિવદેશ ર ડતા હતા તેવા સંકટના સમયમાં તે જ્યારે ખંભાતમાં શ્રીમદ્ હેમચદ્રાચાર્ય ના આશ્રયે આવ્યેા ત્યારે સિદ્ધરાજના માણસેાથી તેનું રક્ષણ કરવા તેને તાડપત્રોના સંગ્રહમાં સતાડી દીધા;૧ આથી સિદ્ધર!જના માણસા નિરાશ થઇ પાછા ગયા અને કુમારપાળને જીવતદાન મળ્યું. આથી સ્પષ્ટ સમજાય છે કે શ્રી હેમાચાર્યના ઉપાશ્રયમાં પુસ્તકા લખ્વાનુ કામ અને તેને સંઘરી રાખવાનુ કામ ચાલતુ હતું. ખારમી શતાબ્દી પહેલાં પુસ્તક ભંડાર હશે કે કેમ તે માટેના પ્રમાણે મળતાં તે મત સ્વીકારાય; પરંતુ ખંભાતમાં ખારમી શતાબ્દીથી જૈન ધર્મના પુસ્તક ભ’ડારામાં છે એ નિ:સશય છે.
આચાર્યાના ઉપદેશ
लेखयंति नराधन्या, ये जैनागम पुस्तकान् ।
सर्व वाडमयं ज्ञात्वा, सिद्धिं याति न संशयः ॥ ઉપદેશ તરગીણી પૃ. ૧૧૬.
જે ધન્ય પુરુષો નૈનાગમનાં પુસ્તકા લખાવે છે તે કેવલજ્ઞાન પામીને મેક્ષે જાય છે તેમાં સંશય નથી.
આ પ્રમાણે ઘણા ગ્રંથામાં પુસ્તક લખાવાથી મેાક્ષની પ્રાપ્તી થાય છે એમ દર્શાવવામાં આવ્યું છે. આ ઉપદેશને પિરણામે મેાક્ષ સાધવાની ઇચ્છાવાળા ગૃહસ્થાએ પાતાના દ્રવ્યના ઉપયોગ તેમાં કરવા માંડયા, અને લહીયાઓ રાખી સુંદર અને ટકાઉ શાહીથી પુસ્તકા લખાવા
१ वसतिं हेमसूरीणां त्रस्तः स्रस्तवपुर्बलः ।
आगतो भूपते रक्ष रक्षेव्याख्यन् स्स्वलद्गिरा ॥ ३६७॥ प्रभुभिः साहसात् ताडपत्रलक्षान्तराहितः ॥ राजभयै पदायातैर्व्यालोकि न तु वीक्षितः || ३६८ ॥
હેમચંદ્રસૂરિ પ્રબંધ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org