________________
ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ.
જ્યારે કુમારપાળ ફરતા ફરતા સ્તંભતીર્થ (ખંભાત) ની ખાર આવી પહાચ્યાં તે વખતે આચાર્યશ્રી ત્યાં અદ્ધિભૂમિ આવ્યા હતા. તેમણે સર્પના મસ્તક ઉપર ગંગેટક નાચતા (એક જાતનું જાનવર ) જોઈ અનુમાન કર્યું કે આટલામાં કેઇ રાજા હૈાવા જોઈએ. પછી દિશાઓનુ અવલેાકન કરતાં કુમારપાળ આવતા નજરે પડયા. કુમારપાળે આચાર્ય શ્રીને એળખ્યા નહિ તેથી વિસ્મય પામી સૂરિજી તેને માનભેર પેાતાના ઉપાશ્રયમાં લઇ ગયા ને પાછલી ઓળખાણ આપી વાતચીત કરી.૧
८०
પ્રભાવક ચરિત્રમાં જણાવ્યું છે કે કોઇ બ્રાહ્મણ સાથે તે સ્ત ભતી પુરમાં ગયા. ત્યાં શ્રીમાલ વંશના સુચરિત્રશાળી મહા ધનવાન એવા ઉદયન નામે વ્યવહારી રહેતા હતા. તેની પાસે એક બ્રહ્મચારી ટેકરા હતા. તેણે એકાંતમાં શ્રેષ્ઠીને કુમારપાળના બધા સત્યવૃત્તાંત નિવેદન કર્યા. એવામાં કુમારપાળે તેની પાસે કંઇક ભાતુ માગ્યું ત્યારે તે વ્યવહારી કહેવા લાગ્યા કે જે રાજાને અભીષ્ટ ન હૈાય તેની સાથે અમારે કાંઇ પ્રયેાજન નથી. માટે રાજપુરૂષા તને ન જીવે તેટલા માટે સત્થર દુર ભાગી જા. હે બટુક! એને આપણા નગરની સીમા મુકાવીદે.”
કુમારપાળ નગરમાં દાખલ થયા તે વખતે ચાર લાંઘણુ થઈ ચુકી હતી. ક્ષુધાથી તેની કુક્ષિ ઉડી ગઇ હતી; મત્રીશ્વરના ઉપર પ્રકારના વચન સાંભળવાથી તે નિરાશ થઈ ગયા. આ અવસરે ચારિત્રના ચેાગે ઉત્પન્ન થયેલી લબ્ધિએથી ગૌતમ સમાન શ્રી હેમચંદ્રસૂરિ જ્યાં વ્યાખ્યાન કરતા હતા ત્યાં કુમારપાળ જઈ ચઢ્યો. ગુરૂએ તેને જોયા અને આકૃતિ તથા લક્ષણાથી તેને આળખી લીધા. તેને પાસે બેસાડી કેટલુંક આશ્વાસન આપ્યું. પછી તેને કહ્યુ કે આતા ચક્રવર્તિ રાજા થશે. આચાર્ય શ્રીનુ' ખેલવું કુમારપાળ તથા ઉદયનના માનવામાં આવ્યું નહિ. જ્યારે તેઓને શંકાશીલ થયેલા જોયા ત્યારે કલિકાલસર્વજ્ઞે તે અને જણને ફરી કહ્યું કે “આ કુમારપાળના સંવત ૧૧૯૯ ના કારતક વદ ૨ ને રવિવારે હસ્ત નક્ષત્રે પટ્ટાભિષેક ન થાય તે પછી મારે નિમિત્ત જોવાના પરિત્યાગ છે.” શ્રી હેમચંદ્રાચાર્યનું આવું દ્રઢ ખેલવું સાંભળી કુમારપાળે પણ તેજ ક્ષણે પ્રતિજ્ઞા કરી કે “જો આપની વાણી સાચી
૧ જિનમંડણ રચિત ‘ કુમારપાળ પ્રબંધ ’પૃ. ૬૮
* પ્રભાવક ચરિત્ર' ગુ ભા. પૃ. ૩૧૦
'
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org