________________
સ્થંભતીર્થ અને ધર્મિષ્ઠ મહાજને. લેકે ઘણા દિલગીર થયા અને કેટલાક કવિને દેષ દેવા લાગ્યા. પછી કવિ દેપાલ જાત્રાએથી આવ્યું ત્યારે તેણે સાજણસીનું ગીત બનાવી ગાયું કે
સંઘપતિ સાજણ! મન દેઈ સુણિ ઓસવાલ ભૂલ, શત્રકાર સખેલ તઈ માંડયઉ તૂ કરૂણા પ્રતિપાલ. તું કીડી કંથુ નવિ દુહવાઈ દુર્બલ દિ આધાર, બિરૂદ સબલ બેલાવઈ ભૂતલિ મહાજન રાય સધાર. ૫
(કે. વ્ય. રાસ.) ઉપરની કવિતાથી તેનાં વખાણ કર્યા અને પછી કહ્યું કે કેચરને અમલ નષ્ટ થવાથી બહુચરાજી આગળ ઘણું જીને વધ થવા માંડે છે. વધુ શું કહું ? તમારા પ્રતાપે બાર ગામે માં “અવલિ મૂઠે અમારિ પલાઈ” દેપાલનાં વચન સાંભળીને સાજણસી ઘણું પસ્તા અને કેચરશાહને બંદીખાનામાંથી મુક્ત કરાવ્યું અને તેને બાર ગામને અધિકાર આપી પહેલાંની માફક “અમારિ લાવવાનું ચાલતું કર્યું આ કાર્યથી તે પાછો કીર્તિમંત થયો.
ભીમાશા–સ્તંભતીર્થના ભીમાશાનું નામ સુવિખ્યાત છે. ઉપદેશ તરંગીણીના રચનાર રત્નમંદિરગણિ પોતાના ગ્રંથમાં તેમનું દષ્ટાંત નીચે પ્રમાણે આપી, જૈન મંદિર બંધાવવાને ઉપદેશ કરે છે, તે જણાવે છે કે – ૧ શ્રીમાન પં. લાલચંદ્ર ભ. ગાંધી “જેન યુગ” પુ ૧ પૃ ૪૧૪ ટીપણમાં
જણાવે છે કે “સુમતિ સાધુસૂરિ અને કચરશાહ એક સૈકામાં થયા નથી. વિ સં. ૧૪૩૨ માં સ્વ. થએલા જિનદયસૂરિએ બાર ગામમાં અમારી ઘણું કરાવી હતી. અને સુરતાણુ સનાખત દેસલહરા સારંગનિશ્રાએ શત્રુંજયની યાત્રા કરી હતી. અને તેમને પ્રવેશત્સવ સલખણપુરમાં કચરશાહે કર્યો હતે. એથી કચરશાહ વિક્રમને પંદરમાં સૈકામાં વિદ્યમાન હેવાનું જણાય છે. એમને બાર ગામનો અધિકાર અપાવનાર સજજનસિંહ છે. કવિએ કચરશાહ અને સુમતિ સાધુસૂરિ સમકાલિન જણાવ્યા છે તે કલ્પનાથી જણાવ્યા હશે એમ અનુમાન છે. સત્ય સ્વીકારવું. વળી અહીં વિચારવા જેવી ઐતિહાસિક બાબત એ છે કે ખંભાતને તાબે સલખણુપુર વગેરે બાર ગામ હશે કે કેમ? અને તેનો અધિકાર અહીંના અધિકારીઓ ભોગવતા હશે ?”
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org