________________
થંભતીર્થ અને ધર્મિક મહાજને.
૯૯ ઉપરની પ્રશસ્તિના ૬ થી ૩૭ લેકમાં શારાજની હકીકત આપી છે. તેને સારાંશ એ છે કે “તંભતીર્થના શ્રીમાલી વંશના શાણરાજની વંશાવલી આ પ્રમાણે-પૂના-જગત-વાઘણને પુત્ર વિકમદિત્ય થશે કે જેણે તિમિરપુરમાં પાર્શ્વનાથનું ઉચું વિશાલ મંદિર બંધાવ્યું. તેના પુત્ર માલદેવે સંઘ કાઢી શત્રુંજય ને ગિરનારની યાત્રા કરી હતી; ને “સંઘપતિ” બિરૂદ મેળવ્યું હતું. તેના પુત્ર વયરસિંહને ભાયો ધવલદેથી પાંચ પુત્રો થયા. ૧ હરપતિ, ૨ વયર, ૩ કર્મસિંહ, ૪ રામ, ૫ ચંપક. હરપતિને બે ભાર્યા નામે હેમાદે અને નામલદેથી છ પુત્ર સજજનાદિ થયા. હરપતિએ સં. ૧૪૪૨ માં પડેલા દુકાળમાં બહુ અન્નવસ્ત્રદાન કર્યું. પિમ્પલડુ ગામના રહીશેને ત્યાંના અધિપે બંદીવાન કર્યા હતા; તે છોડાવ્યા. ગુર્જર પાદશાહ પાસે સારી ખ્યાતિ મેળવી અને જયતિલકસૂરિના ઉપદેશથી સં. ૧૪૫૨ માં ગિરનાર ઉપર નેમિનાથ પ્રાસાદનો ઉદ્ધાર કર્યો. પાતશાહનું ફરમાન લઈ ૭ દેવાલય સાથે સિદ્ધગિરિ અને ગિરનાર પર સંઘ લઈ યાત્રા કરી. અને ૧૪પર માં સ્તંભતીર્થમાં શ્રી જયતિલકસૂરિએ રત્નસિંહને આચાર્યપદ આપ્યું. તેના ઉક્તપુત્ર સજનસિંહને કૌતુગદેથી શણરાજ નામને પુત્ર થયે. કે જેણે પોતાની બહેન કર્માદેવીના શ્રેયાર્થે મહેસાણામાં ઝાષભદેવને પરિકર રચાવ્ય. મેટેરાપુરવાસી દ્વિજ ને વણિક જાતિના બંદિવાનને છોડાવ્યા. તેણે વિમલપ્રાસાદ ગિરનાર પર બંધાવ્યું. ગુર્જર પાતશાહ અહમદાદિનીર પાસે સારૂં માન મેળવ્યું હતું. રત્નસિંહસૂરિના ઉપદેશથી સાધુ શ્રી શાણરાજે સાતે ક્ષેત્રમાં ધન ખરચ્યું હતું.”
૧ હરપતિ સંબંધી ગિરનાર ઉદ્ધાર રાસમાં નયસુંદરે જણાવ્યું કે
શ્રી જયંતિલકસુરીંદ, જસ ઉપદેશે આણંદ, શ્રી શ્રીમાલી વિભૂષણ હરપતિ સાર વિચક્ષણ, વિક્રમરાયથી વરસેં ચૌદશે ઓગણપચાશે,
રેવત પ્રાસાદે નેમ, ઉધરિ અતિ પ્રેમ. ૨ (અહમદશાહ અમદાવાદ વસાવનાર.) છે જેન ગુર્જર કવિઓ ભા. ૨ જે. ૫. ૭૩૯
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org