________________
ખંભાતમાં રચાયેલ ગુજરાતી જૈન સાહિત્ય. ૧૨૫ (આમાં વંશ પણ “વીસા પિરવાડ” છે એમ આવી ગયું.) વર્ષ. દિગ આગલિ લેઈ ઈદુ ધરે, કાલ સેય પાછલે કરે,
કવણ સંવછર થાયે વલી, ત્યારે રાસ કર્યો મન રેલી.–સં. ૧૬૮૫ માસ-તીથિ વૃક્ષ મહિ વડે કહેવાય, જેણે છાંયે નર દુષ્ટ પલાય,
તે તરૂ અરનિ નામે માસ, કીધે પુણ્ય તણે અભ્યાસ-આસો આદિ અચ્ચર વિન કે મમ કરે, મધ વિનાય ઈ આદરે,
અંતે વિના સિરિ રાવણ જોય, અજુઆલી તિથિ તે પણિહાઈ.-સુદ ૧૦ ગુરુ સકલ દેવ તણે ગુરુ જેહ, ઉદાયી કેડે નૃપ બેઠે તેહ,
બેહ મિલી હઈ ગુરૂનું નામ, સમર્થે સીઝે સઘલાં કામ.-વિજયાનંદસૂરિ
ગુરૂ નામે મુઝ પહોતી આસ બંબાવતીમાં કીધો રાસ. કવિના સમકાલીન કવિઓ
કવિ રાષભદાસ પિતાની સાહિત્ય કૃતિઓથી જેન ધર્મ સાહિત્યને ગુજરાતીમાં ઉતારવા મહા પ્રયાસ કરી રહ્યા હતા તે સમયે ખંભાતમાંજ નાગર કવિ વિદાસ રામાયણ તથા મહાભારતાદિ ગ્રંથને ગુજરાતી ભાષામાં ઉતારતા હતા તેવોજ બીજે નાગર કવિ શિવદાસ સંસ્કૃત આખ્યાનેને ગુજરાતીમાં બનાવવા અથાગ પરિશ્રમ ઉઠાવી રહ્યો હતો. આ મહા સમર્થ કવિઓ સિવાય મેઘજીકાશી, કવિ હરિદાસ, કવિ કુવેર વગેરે કવિઓ અનુક્રમે રૂકિમણી હરણ, ધ્રુવાખ્યાન, લક્ષમણ હરણ તથા બીજા આખ્યાને સંસ્કૃતમાંથી ગુજરાતીમાં રચી ગુજરાતી ભાષાની સેવા બજાવી રહ્યા હતા. આ સમયના ખંભાતના કવિઓમાં કવિ વિષ્ણુદાસ, કવિ શિવદાસ અને કવિ ઋષભદાસ ખંભાતના મહા કવિ તરીકે ગણાય. તેમણે પિતાને જવલંત નામે ગુજરાતી સાહિત્યમાં અવિચળ કરી દીધાં છે.
આ સમયે ખંભાત સિવાય ગુજરાતમાં કવિ તાપીદાસ, અખા ભગત, વગેરે સમર્થ કવિઓ હતા. જૈન મહાકવિ સમયસુંદર રંભાતમાં રહી વિ. સં. ૧૯૫૯માં “સબ પ્રદ્યુમ્ન પ્રબંધ” તથા “દશવૈકાલિક સૂત્ર” ઉપર શબ્દાર્થવૃત્તિ નામની ટીકા કરતા હતા. કવિની ભાષા.
ભાષા સંબંધમાં આ કવિ તળપદ ખંભાતને રહીશ શ્રાવક કવિ હોવાથી જૈન મુનિમાં રહેતા તેમના બ્રમણકાળથી જન્મેલ ભાષા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org