________________
ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ.
આપી હતી ત્યાં સારી વસઈદા નામને સામાન્ય પ્રાસાદ હતો તેને જીર્ણોદ્ધાર કરાવ્યો એ રીતે પ્રમ રીક્ષા વિવિધ ને ઉદ્ધાર કરાવ્યો.'
ખંભાતનાજ શ્રેષ્ઠી કવિ ઋષભદાસ પિતાના રચેલા કુમારપાળ રાસમાં કહે છે કે ' આવી નૃપ બવતી માંહિ, હેમાચાર્ય દીક્ષા જી,
અલંગ વસહી પિલિ વિશેષ, વીર પ્રાસાદ કર્યો તિહાંએક – ૨ " રત્નબિંબ તિહાં થાપી સાર, હેમ પાદુકા ત્યાં કઈ અપાર, : પુસ્તગ તણે કરઈ ભંડાર, કીધું રાય સફેલ અવતાર––૯૩ "
ખંભાતમાં કુમારપાળ અનેક ધર્મ કાર્યો કરી પિતે કૃત કૃત્ય થયા. જેના ઈતિહાસને આ સુર્વણ પ્રસંગ ખંભાતમાંજ બન્યો તેથી ખંભાતના જેને જેટલાં ગરવાંતિ થાય તેટલા ઓછા છે. ગુજરાત અને ખંભાતના ઈતિહાસના અમર પટે લખાયલે આ પ્રસંગ બીજા ઇતિહાસમાં નહિ જડે અને તે માટે ખંભાતની જૈન પ્રજા સદા મગરૂર રહે તેમાં કંઈ નવાઈ નથી.
- ૧૦–મહાપુરૂષે. (તે સકે) ખંભાતને મંત્રીશ્વર-વસ્તુપાળ-(વિ. સંવત ૧૨૭૬)
સોલંકી રાજાઓના સમયમાં ખંભાતમાં મંત્રી ઉદયને અમાત્યપદ ભેગવી ઈતિહાસમાં અમરત્વ પ્રાપ્ત કર્યું છે, તેવી રીતે સોલંકી પછી થયેલા વાઘેલા રાજાઓના સમયમાં વસ્તુપાળે ખંભાતના મહામાત્ય પદે આવી ઈતિહાસમાં સુવર્ણ કીર્તિ મેળવી છે. આ દાનવીર ધર્માત્મા, વીર ૧ જુઓ “પ્રવંધચિંતામળિ' પૃ. ૨૩૨ ઉપર “પ્રમીલાવહિવે ચા દ્વાર પ્રવંધ'
॥ अथ स्तम्भतीर्थे सामान्ये सालिगवसहिकाप्रासादे यत्र प्रभूणां दीक्षाक्षणोबभूव रत्नबिम्बालंकृत स्तनिरुपमो जीर्णो द्वार: कारितः ।। ૨ આનંદ કાવ્ય મહેદધિ” મૌક્તિક ૮ મું “કુમારપાળ રાસ ૫ ૧૩૮
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org