________________
સ્થંભતી
અને પ્રભાવિક આચાર્યાં.
નયણસી, સહ જીવરાજ, સડેજપાલ, અમરશી, સંઘવી રાજપાલ, રાયમલ્લ, વરઘે! સાહુ, અને દેશી નાકર વગેરે આવ્યા હતા.
આ સઘળ! સંઘ સમક્ષ સૂરિપદ અપાયા પછી તેમના ઘણા અનુરાગી થવ!. ઉપાધ્યાય પૂર્ણ ચંદ્ર, વાચક ખેમચંદ્ર, શિવચંદ્ર, રત્નચંદ્ર, હંસચદ્ર, મુનિચંદ્ર અને મ!નચંદ્ર એ પ્રમાણે વાચક, સ્થવિરમુનિ વીરપાલ, જયરાજ; કુંભમુનિ, જિષ્ણુદાસ, સરવણુ ઋષિ, મંગલઋષિ, હાપરાજ, લાલમુનિ, ગેાપમુનિ, માધવ, કડુવાડિયે, ગુણુરાજ, મહુરાજ, બેઝાઋિષ, માંડૠિષે. ગણુતણિ, જગમાલ, અણુષિ, વચ્છરાજમુનિ, ગે'વિંદ્યગણુ, ડુંગર તેજપાલ, રાજગણુ, મેઘરાજઋષિ, મનજીઋષિ, અનમુનિ અને કુંવરણ વગેરે સાધુ થયા. અને લીલાં, રજા, ગૌરાં, રાજા, તારૂ, વડી, અજીર, કાહરું, મકાઇ, ખાઇલાં, રાજા, સપૂરાં, લીલ અને કડમઢે વગેરે સધીએ! થઇ. આ સઘળે! સમુદાય રાયચંદ્રસૂરિને! અનુરાગી થયે!.
આ રાયચંદ્રસૂરિ સારા વિક્રાન હતા; તેમની કેટલીક સાહિત્ય કૃતિ મળી છે. સંવત ૧૯૬૯ ના જેઠ સુદ ૧૩ ને દિવસે સ્થંભતી માં સ્વર્ગવાસ થયા.૧
૬૯
શ્રી વિમલચદ્રસૂરિ—( પાયદગચ્છ )
મૂળરાજનગરના શ્રીમાલી જ્ઞાતિના સંઘવી રાજપાલ અને સુખમાદેન! પુત્ર થાય. વિક્રમ સંવત ૧૯૫૯ ના વૈશાખ સુદિ ૬ ને દિવસે દીક્ષા લીધી. અને સવત ૧૯૬૯ ના વૈશાખ સુદિ ૬ દિવસે સ્તંભતીર્થ માં સૂરિષદ મળ્યુ. તેએ. સ. ૧૬૭૪ ન! આસે સુદિ ૧૩ ને દિસે રાજનગરમાં સ્વર્ગે ગયા. એમના ગુરૂભાઇના શિષ્ય શ્રી વત્સરાજ મુનીશ્વરે શાંતિનાથ ચરિત્ર સંસ્કૃત તેમજ સ્નાત્રે ઘણાં રચ્યાં છે.
શ્રી જયચદ્રસુરિ પાયચંદગચ્છ )
બિકાનેરવાસી હતા. તેમનું રકા ગે!ત્ર હતું. એસવાલ જ્ઞાતિના જેતાશાહ પિતા અને જેતલદે માતાના તે પુત્ર થાય, વિક્રમ સંવત ૧૬૬૧ ના મડ! સુદિ ૫ ને દિને બિકાનેરમાં દીક્ષા. વિક્રમ સંવત
૧ જયચંદ્રગણિએ સ. ૧૬૫૪ માં ગણિવરજીની પ્રાર્થનાથી ખંભાતમાં રાયરલરાસ ' રચ્યા છે. તે ઐતિહાસિક રાસગ્રડ ભા. ૧લા માં પૃ ૧૩ થી ૩૯ માં પ્રસિદ્ધ થયા છે. વધુ જાણવાની ઈચ્છા રાખનારે તે વાંચવા.
6
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org