________________
થંભતીર્થ અને પ્રભાવિક આચાર્યો. સોજીત્રા, સાણંદ, વિરમગામ વગેરે ઘણા ગામના રાગી શ્રાવકે આવ્યા હતા. તેમણે સં. ૧૭૮૮ ના આ વદિ ૭ ની રાત્રે દેહોત્સર્ગ કર્યો. ૧
ઓગણીસમે સૈકે. શ્રી કીર્તિવિજય–જન્મ સં. ૧૮૧૬ માં ખંભાતમાં થયો હતો. તેઓ જ્ઞાતિએ વિસા શ્રીમાળી હતા. તેમના ચાર શિષ્ય કસ્તુરવિજય; ઉદ્યોતવિજય, જીવવિજય અને માણેકવિય. શ્રી લબ્ધિચંદ્રસૂ—િ(પાયચંદ ગચ્છ)
ઓસવાલ જ્ઞાતિના છાજેડ ગાત્રીય હતા. વિક્રમ સં. ૧૮૪૯ ના ફાગણ સુદિ ૩ ને દિવસે ખંભાતમાં દીક્ષા લીધી. વિ. સં. ૧૮૫૪ માં ઉજજૈનમાં શ્રાવણ સુદિ ને દિવસે આચાર્યપદ. એમણે મરૂધર, માળવા, બંગાળ, ગુર્જર વગેરે દેશમાં વિહાર કર્યો હતો. વિક્રમ સંવત ૧૮૮૩ ના કારતક વદિ ૧૦ ને દિવસે બિકાનેરમાં સ્વર્ગવાસ થયેલ એમના મહેપાધ્યાય શ્રી સાગરચંદ્રમણિના શિષ્ય મહાપાધ્યાય શ્રી જિનચંદ્રગણિ થયા કે જેઓ પુનામાં પંડિતની સભામાં બે હોઠ ભેગા કર્યા સિવાય અખલિત સંસકૃતવાણી બેલ્યા, તેથી ત્યાં પંડિતાએ તેમને જગત્ પંડિત એવું બિરૂદ આપ્યું. વળી આ મુનિશ્વર પાલીતાણે ગયા ત્યાં કાગડાઓની આશાતનાને જોઈ પોતાની શક્તિ વડે આશાતને ટાળી કાગડાઓને આવતા બંધ રાખ્યા. તે હજી પણ આવતા નથી. રાજનગરમાં મરકીના ઉપદ્રવને બંધ કર્યો હતો તેમજ એમણે સિદ્ધાંત રનિકા વ્યાકરણ રચ્યું અને પદ્યગદ્ય ગ્રંથો ઘણા રચ્યા છે.
વીસમી સદી શ્રી ભ્રાતૃચંદ્રસૂરિ તથા શ્રી દેવચંદ્રસૂરિ–(પાયચંદ ગચ્છ)
બ્રાતૃચંદ્રસૂરિ—મારવાડ દેશના હતા. વાંકડીયા વડગામવાસી હતા. જ્ઞાતિએ બ્રાહ્મણ હતા. તેમના પિતાનું નામ દાનમલ, માતાનું નામ વિજયમાતા હતું. તેમનો જન્મ સંવત ૧૨૦ માં થયો હતો. સંવત ૧૯૩૬ માં વિરમગામમાં દીક્ષા લીધી. ૧૯૯૮માં મંડલાચાર્ય શ્રી કુશલ૧ શ્રી સુમતિવિજયના શિષ્ય રામવિજયે રાજપુરામાં રહી “શ્રી લક્ષ્મીસાગરસૂરિ રાસ” તેમના નિર્વાણ પછી તરત ર છે. તે “જેન રાસમાળા” માં પૃ. ૨૦૭ માં પ્રસિદ્ધ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org