________________
શ્રી સ્તંભન પાર્શ્વનાથને ઇતિહાસ.
માણેક. ૨૨ શ્રી આદીશ્વર જિનાલયા-માણેકચોકની ખડકીમાં પિસતાં ડાબા હાથે આવેલું છે. તેમાં ૧૨ માથી ૧૭ મા સૈકાની મૂર્તિઓનાં દર્શન થાય છે. જુનામાં જુની “સં. ૧૧૧૨ વર્ષે ફાગણ વદિ ૧ ને સેમે થારાપદ્રીય ગચ્છના શ્રી સલિભદ્રસૂરિ સ્થાપિત છે. નાગરના શ્રેયાર્થે તેની સ્ત્રી તિહણદેવીએ ભરાવેલી શ્રી પાર્શ્વનાથની પ્રતિમા છે.” બાકીના માટે જુઓ (બુ લે. સં. ભા. ૨ જે લે. ૯ થી ૧૦૨૨)
- ર૩ ચિંતામણિ પાશ્વનાથ જિનાલય–આ જિનાલયમાં ભવ્ય પ્રતિમા યરામાં બિરાજે છે. ખંભાતમાં જે જે જિનાલયો સુંદર ગણાય છે તેમાંનું આ છે. પ્રતિમાજીના દર્શન કરતાં આત્મા પ્રસન્ન થયા વિના રહે તેમ નથી. આ પ્રતિમા સં. ૧૬૫માં ઓશવાળ વંશના સેની તેજપાળે કરાવી. તે વિષે આગળ કહેવાશે, વધુ માટે (બુ. લે. સં. ભા. ૨ જે લેખાંક ૯૧૩ થી ૯૪૮ જુઓ)
૨૪ શ્રી શાંતિનાથ જિનાલય –આ જિનાલયમાં લગભગ ૧૬ મૂર્તિઓ છે. જુની સં. ૧૩૪જ ની આદિનાથની છે. બાકીની ૧૬-૧૭ સેકાની છે. (ઉપરના પુસ્તકમાં લેખાંક ૯૮૨ થી ૭ જુઓ).
૨૫ વાસુપૂજ્ય જિનાલય–ઉપરના દેવાલયની સાથેજ છે. સં. ૧૬૪૩ ના જેઠ સુદી ૮ ને સેમવારે એની તેજપાળે શ્રી અનંતનાથની પ્રતિમા કરાવ્યાનો લેખ છે.
ર૬ શ્રી ચિંતામણિ જિનાલય –આ જિનાલયમાં સોળમાં સેકાની બધી પ્રતિમાઓ છે (જુઓ ઉપરના પુસ્તકમાં લે. ૯૨ થી ૯૮૧) - ૨૭ શ્રી ધર્મનાથ જિનાલય તથા ૨૮ શ્રી મહાવીરસ્વામિ જિનાલય.
ભેંયરાપાડો. ૩૦ શ્રી શાંતિનાથ જિનાલય – સં. ૧૩૮૩ ની પાર્શ્વનાથજીની તથા સોળમા સૈકાની મૂર્તિઓ છે. આ સિવાય આ પિળમાં, ૨૯ શ્રી શાંતીનાથ –નેમનાથનું, ૩ર શ્રી ચંદ્રપ્રભનું, ૩૧ શ્રી મલ્લિનાથનું ૩૩ શ્રી નવખંડા પાશ્વનાથનું એમ પાંચ જિનાલય આવ્યાં છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org