________________
૪૨
ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ. ૧૧ સીનેર–સંવત ૧૭૧૦ વર્ષે પોષ વદિ ૬ ને ગુરૂવાર શ્રી સ્તંભતીર્થના રહેનાર પ્રાગ્વાટ જ્ઞાતિના લઘુશાખાની બાઈ જીવાદે જુએ પિતાના કુટુંબના તથા પિતાના શ્રેય માટે શ્રી આદિનાથનું બિંબ કરાવ્યું અને શ્રી વિજયસેનસૂરિએ પ્ર. કરાવી. (બુ. લે. સં. ભા. ૨ લે. ૩૬૮)
૧૨ પૂના–સં. ૧૫૦૯ ના જેઠ વદિ ને ગુરૂ શ્રી સ્તંભતીર્થના રહેનાર શ્રી શ્રીમાલ જ્ઞાતિના સા. ગેઈઆ ભા. ગુરદેપુત્ર જીવણરતન મહિરાજે શ્રી મુનિસુવ્રત બિંબ ભરાવ્યું. (વિદ્યાવિજય સં. લે. સંલે. ૨૫૪)
૧૩ ઉદેપુર–સં. ૧૫૧૦ ના ફાગણ સુદિ ૧૨ પ્રાગ્વાટ છે. રાજા માણિકદે સહજાદિએ શ્રી મુનિસુવ્રતસ્વામી ૨૪ પટ્ટ કરાવ્યા. (વિ.લે. સં.)
૧૪ પાલીતાણા–સં. ૧૫૧૩ માઘ વદિ ૮ ને સામે શ્રી શ્રીમાલ જ્ઞાતિય પાસા જીવાએ શ્રી સુવિધિનાથ બિબ ભરાવ્યું. (વિ. લે. સં.)
૧૫ સુરત–સં. ૧૫૩૭ વર્ષ જેઠ સુદિ ૨ ને સોમે શ્રી વીરવંશે મં. ઠાકુરે શ્રી અજિતનાથ બિબ ભરાવ્યું. (વિ. લે. સં.)
ખંભાતવાસી જૈન ગૃહસ્થ પિતાની શક્તિ અનુસાર ખંભાત સિવાયનાં અન્ય સ્થળના જેસ્થાને માં દ્રવ્ય પરચવા પાછી પાની કરતા નથી એમ ઉપરના લેખે પરથી સાબીત થાય છે. શત્રુંજય તીર્થમાં ફાળો– - પ્રત્યેક ધર્મપાલક પિતાના ધર્મના પવિત્ર સ્થાનનાં એક વા અનેકવાર દર્શન કરી પિતાને કૃતકૃત્ય થયેલે માને છે. જૈન ધર્મનાં શત્રુંજય, ગિરનાર, આબુ તારંગાગિરિ, સમેતશિખર વગેરે પુણ્ય તીર્થક્ષેત્રમાં એક અથવા ઘણીવાર યાત્રા કરવા જેનધમી જાય છે તે ધર્મસ્થાને માટે પિતાની શક્તિ પ્રમાણે તન, મન અને ધનાદિ વાપરે છે; શાસ્ત્રકારોએ તેમાંજ શ્રેય લખેલું છે અને તેનું પાલન કરવા જેનધમીએ ચુક્તા નથી. એવા મહાપ્રભાવશાલી પુરૂષ કે જેને કેટલેક અંશે ખંભાતના ગણુએ તેવા અને તળ ખંભાતના ગણુએ તેવા એ તીર્થરાજ શ્રી શત્રુજયને ઉદ્ધાર કરવામાં તથા તેની યાત્રા કરવામાં જે કર્યું છે, તે વિષે વાચી ભાતવાસીઓ મગરૂર થશે.
પ્રાચીન ઉદ્ધારકે—ધર્મષસૂરિએ પોતાના પ્રાકૃતિકલ્પમાં સંપ્રતિ, વિક્રમ અને શાતવાહન રાજાઓનાં નામ બતાવ્યાં છે, પરંતુ એની
પંઘ–fa—વાહક--હા–પારિત–ત્તરાયારૂ / जं उदरिहंति तयं सिरि सत्तुंजय महातित्थं ॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org