________________
વર્તમાન જૈન મંદિર.
૪—વમાન જૈન મંદિરા.
“નયરી ત્રંઆવતી જાણુઇ, અલકાપુરી સમાન, દેવભુવન શાભઇ ભલાં, જાણું હૈ। ઈંદ્ર વિમાન.” ( અગડદત્તરાસ વિ. સ. ૧૯૮૫) ચેકસીની પાળ.
C
૧ શ્રી વિમળનાથનું હેરૂ —આ દહેરૂં લાંબી એટીથી સહેજ આગળ જતાં રસ્તા ઉપર આવેલુ છે તે શિખરબંધી છે. પહેલાં તેમાં ચામુખજી હતા; પણ હાલ તેમાં કેટલેાક ફેરફાર કરવામાં આવ્યા છે. અહીં કેટલીક પ્રતિમાં ઘણીજ પ્રાચીન છે.
૨૧
૨ શ્રી ચિન્તામણિ પાર્શ્વનાથ જીનાલયઃ—આ દહેરૂ પત્થરથી ધાયલું છે. તેમાં સ. ૧૨૦૫ થી સ. ૧૫૭૩ સુધીની લગભગ ૨૬ ઉપરાંત પ્રતિમાઓ છે.
૩. શ્રી મનમેાહન પાર્શ્વનાથ:—ઉપરના જિનાલયની પાસેજ આવ્યું છે. અહીં સ્વચ્છતા ઘણી સારી રહે છે. આ જિનાલયમાં સ ૧૩૮૮ ખેતાના શ્રેયાર્થે મેં રાણાકે શ્રી પાર્શ્વનાથ પ્રતિમા કરાવી છે. સ. ૧૩૪૪ માં શ્રી આદિનાથ, સ. ૧૪૯૯ શ્રી વિમલનાથ, સ. ૧૫૧૯ માં શ્રી ધર્મનાથ વગેરે મિત્ર ભરાયલાં અહીં છે.
૪ શ્રી શ્રેયાંસનાથ જિનાલયઃ—આ જિનાલય પરખડીની નજીક છે.
૫ શ્રી મહાવીર જિનાલય:—શ્રી મહાલક્ષ્મી માતાની પાળમાં શ્રી માતાજીના મંદિરની સાથે પૂર્વાભિમુખનુ આવેલુ છે. નવીન વર્ષમાં પ્રથમ પૂજા આ દહેરે થાય છે. કારતકી પૂર્ણિમાએ બંધાતા શત્રુજયના પટ અહીં જ રહે છે.
૬ શ્રી શાંતિનાથ જિનાલયઃ—આ દહેરૂં અહુ માતુ નથી. તેના જીણોદ્ધાર સ. ૧૯૮૧ માં થયા છે. અહીં ૨૦ ઉપરાંત પ્રતિમાઓ છે. અન્નીગ.
૭ શ્રી મુનિસુવ્રત જિનાલય:—આ જિનાલયમાં સ. ૧૪૯૨ ની સાલની પ્રતિમા છે. તે સિવાય બીજી ૮ મૂર્તિઓ સેાળમાં સૈકાની છે. એક સ. ૧૬૬૨ ની શ્રી ચંદ્રપ્રભસ્વામિની છે ને જેની પ્રતિષ્ટા શ્રી વિજયસેનસૂરિએ કરાવી છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org