________________
ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ, અસલ સ્વરૂપ કર્યું, અને તે રાજકન્યાની મનોકામના પૂર્ણ કરી. તેનાથી જે પુત્ર થયે તે વિક્રમ. તેનું મુખ જોઈ સુચન ગંધ સ્વર્ગમાં જતો રહ્યો.
ત્રંબાવટી નામ માટે બાદશાહ જહાંગીર જણાવે છે કે પૂર્વે ચંબકકુમાર નામને આ શહેરને રાજા હતો અને તેના નામ ઉપરથી આ શહેરનું નામ ત્રંબાવટી પડ્યું. વળી ઈ. સ. ની પાંચમી શતાબ્દીમાં ટેલેમીએ કે પર સીટી એટલે તાંબાનું નગર કહ્યું છે.? ખંભાવતી.
ખંભાતનું ત્રીજું નામ ખંભાવતી કહેવાય છે. આ નામ જૈન રાસાઓમાં વપરાયું છે નામ વિષે એવું છે કે ત્રંબાવટીને રાજા અભયકુમાર તેની કુલદેવીની મૂર્તિના સ્તથી બચે. તેથી તે સ્તબ્સના માનમાં તે સ્તષ્ણને શહેર વચ્ચે રેપીને નવું શહેર વસાવ્યું અને તેનું નામ ખંભાવતી(સ્તમ્ભાવતી) પાડયું. શુલ્કી રાજાઓના વંશની દેવી સ્તક્ષેધરી હતી. અને શુકી રાજાઓનું રાજ્ય ખેડામાં હતું. આ ઉપરથી અનુમાન થાય છે કે શુદ્ધીક અને શુલ્કી એ એકજ રાજા હોવો જોઈએ. અને રાષ્ટ્રકુટોની કુળદેવી સ્તષ્ણેશ્વરી હશે અને તેઓનું રાજ્ય ખેડામાં હોવાથી તેમને અથવા તેમના વંશને અમલ ખંભાત પર હશે.
જેમ કેટલાક દેશોનાં નામ ઉપરથી રામના નામ પડયાં છે તેવી રીતે ખંભાવતી ગામ ઉપરથી ખંભાવતી રાગનું નામ પડ્યું છે એટલે તે ઉપરથી જણાય છે કે ખંભાવતી નામ પ્રસિદ્ધ હોવું જોઈએ. ૧ તુઝકે જહાંગીરી ૨ “બુદ્ધિપ્રકાશ' સને ૧૯૧૪ અંક ૨ જે. ૩ એસીયાટીક રીસર્ચ વૈ. ૯ પૃ. ૧૧૭ ૪ બુદ્ધિપ્રકાશ સને ૧૯૧૪ના જુલાઈને અંકમાં સ્વ. ચીમનલાલ દલાલને
લેખ જુઓ. ૫ ગામઠી શાળાઓમાં સરસ્વતીની કવિતા બેલાવતા હતા અને તેમાં નીચેની પંક્તિઓ બોલાતી હતી.
“ખોદતાં ખોદતાં આવું ગામ, ભલે પાડીયું ખભાત નામ.
ખંભાવતી માં અંબાવતી. ઉભે ચૌટે સરસ્વતી.” કવિ શામળ પણ ખંભાતનું નામ ખંભાવતી જણાવે છે બકા.ભા. ૨ પૃ. ૪૪૩ અહબલના સંગીત પારિજાતમાં ખંભાવતી એવું નામ છે. રમાતી વીનાયત કરી કૃત પૈવત સંગીત પારિજાત ૩૯૮
કરી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org