________________
૧૪
ખંભાતના પ્રાચીન જૈન ઇતિહાસ.
(ખંભાત) સમજે છે તે ભૂલ છે. આ મૂર્તિને પાછળથી ‘સ્તંભનક’ માંથી સ્તંભતીર્થં લાવ્યા તેથી તે વાત ઘાટાળા ઉત્પન્ન કરે છે. વર્તમાનમાં સ્તંભનક પાર્શ્વનાથ ખંભાતમાં છે. મેરૂતુંગસૂરિએ† વિ. સ. ૧૪૧૩ માં હું ફ્ક્તમનાયતિ” નામના એક ગ્રંથ બનાવ્યો છે કે જે ફક્ત પાટણના એક ભંડારમાં અપૂર્ણ રૂપે વિદ્યમાન છે. તેમાં જણાવ્યું છે કે સં. રૂ૧૮ વર્ષે નથી શ્રી સમતીર્થ સમાયાર્--સ. ૧૩૬૮ માં આ સ્તંભનક પાર્શ્વનાથનું ખિમ સ્ત ંભતીર્થ (ખંભાત)માં આવ્યું છે.
વસ્તુપાળના વખતમાં (સંવત ૧૨૭૬) આ સ્ત ંભનક પાર્શ્વનાથની પ્રતિમા મૂળસ્થાન સ્તંભનકપુરમાંજ હતી. અને ત્યાંજ તે મહામંત્રીયે મંદિર ખંધાવ્યું હતું. રે
૩ જૈન તીર્થ ક્ષેત્ર–ખંભાત.
“થ ભણુ તીરથ મહીમા ઘણું, ભાવે ભવિકા ભકતે સુષ્ણેા ”
( પ્રા. તી. માળા. )
જ્યાં આગળ અનેક પ્રભાવશાળી પ્રતિમાઓ છે. જ્યાં મહાલ્લે મહેાલ્લે સુમનાહર દેવપ્રસાદે છે; જ્યાં પ્રતિવર્ષ આચાય, સાધુ, સાધ્વીએ પધારતાં અહિંસા, દયા, પરોપકાર અને ધર્મનાં અનેક કાર્ય થતાં; એવી પવિત્ર ભૂમિના સ્થાન ખંભાતને તીર્થક્ષેત્ર તરીકે ગણવામાં આવ્યું છે, સ્તંભનપાર્શ્વનાથ જેને કવિઓએ ‘ થંભણ ’ પાર્શ્વનાથ ” નામથી વર્ણવ્યા છે તેજ આ જૈન તીર્થ ક્ષેત્રના અધીષ્ટ દેવતા છે. એ દેવના મહિમાવંત ઇતિહાસ જુદા પ્રકરણમાં આપવામાં આવ્યેા છે.
6
૧ વિદ્વાન પંડિત જિનવિજયજી પેાતાના પ્રા. જે લે. ભાર્ જામાં પૃ. ૭૧ નીચે ટીપ આપી છે.
म० श्री तेजपालेनच शत्रुंजयार्बुदाचल प्रभृति महात र्थेषु श्रीमदणहिलपुर, भृगुपुर स्तम्भनकपुर स्तम्भतीर्थ दर्भवती धवलक्क प्रमुख नगरेषु तथा अन्य समस्त स्थानेष्वपि कोटिशोऽभिनव, धर्मस्थानानि प्रभूत जीर्णोद्धाराश्च ારિતા: ગિરનાર પ્રશસ્તિ. પ્રા. જે. લે. સ. ભા. ૨ જો પૃ. ૫૪
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org