________________ કલ્યાણમંદિર સ્તોત્ર માત્ર વિશુદ્ધ ઈતિહાસ વર્ણવાયે છે તેમ નથી, પરંતુ તેમાં કર્ણોપકર્ણ ચાલી આવતી દંતકથાઓનું પણ એટલું જ મહત્ત્વનું સ્થાન છે. આથી ન બન્યા હોય એવા ઉપજાવેલી કાઢેલા પ્રસંગે પણ તેમાં સ્થાન પામી ગયા હોય એવું પણ બની જાય. તેમ છતાં અન્ય વિશુદ્ધ ઈતિહાસની અનુપલબ્ધતાને લીધે આ ગ્રંથ અને એમાંથી મળતી માહિતીનું ઐતિહાસિક મહત્ત્વ ઘણું વધી જાય છે. વળી આ ગ્રંથ પણ પ્રાચીન હોવાને કારણે વિશેષ મહત્ત્વના ગણી શકાય. આ ગ્રંથમાં મળતી માહિતી જાણવા પહેલાં આ તેત્રના ઉગમ વિશે કર્ણોપકર્ણ મળતી જે કથા મળે છે તે જોઈ જઈએ. કારણ કે બંનેને પ્રમાણમાં કથાનું મહત્વ અલ્પ ગણી શકાય. એક વખત સૂરિજી વિહારમાં હતા. માર્ગમાં જતાં સંધ્યાકાળ થયેલ હોવાથી તેમણે શિવના મંદિરમાં વાસ કર્યો. રાતના લિંગ તરફ મસ્તકને બદલે પગ રાખીને સૂરિશ્રી સૂતા. મંદિરના પૂજારીને એમાં શિવનું અપમાન જણાયું. આથી સૂરીશ્રી વિશે તેણે રાજાને ફરિયાદ કરી. રાજા શિવમી હતું, તેને ખૂબ ગુસે આવ્યું. સૂરિને સાચી રીતે વર્તવા આજ્ઞા કરી. સૂરિ શ્રીએ ખુલાસે કર્યો કે લિંગની સામેની બાજુની નીચે ભગવાન શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા દટાયેલી છે. તેની અશાતના ને થાય તે હેતુથી લિંગ તરફ પગ રાખ્યા હતા. લિંગનું અપમાન કરવાને તેમને કોઈ ઈરાદો નહે. આ વિશે રાજા તથા નગરજનો તરફથી સાબિતી માગવામાં આવી. પરિણામે આ સ્તંત્રની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust