________________
નંદી-અનુયાગમાં પ્રતિપાદિત વિષય ચર્ચાના સંક્ષેપ આપી અંતે વિસ્તારથી વ્યવહાર અને નિશ્ચયનયની આગમયુગની વિચારણા આપવામાં આવી છે.
१७
મારા આ લખાણાનું મુદ્રણ-પ્રકાશન જેમણે જેમણે પૂ કાળે કર્યુ છે તેમના આભાર માનવા પ્રસંગપ્રાપ્ત છે. તેમાં વિશેષે શ્રી મહાવીર જૈન વિદ્યાલયના મ`ત્રીશ્રીને આભાર માનું છું, જેમણે બંને પ્રસ્તાવના પ્રકાશિત કરવાની સહ` મંજૂરી આપી છે.
પ્રસ્તુત પ્રકાશનની બધી જ જવાબદારી મારા પરમમિત્ર હૈં।. કે. ઋષભચન્દ્ર સ્વીકારીને પ્રાકૃત જૈન વિદ્યાવિકાસ ગ્રન્થમાળામાં આને સ્થાન આપ્યું છે તે બદલ તેમના વિશેષ આભારી છું. ઉપરાંત મારા પરમમિત્ર ડૉ. હરિવલ્લભ ભાયાણીએ આના પ્રકાશનમાં જે રસ લીધા છે તે માટે તેમને પણ આભાર માનુ છુ. પરિશિષ્ટ બનાવવામાં અને પ્રશ્ન તપાસવા માટે મારા પુત્ર રમેશે સહાય કરી છે તેના નિર્દેશ પણ આવશ્યક છે. આ પુસ્તકના ટાઇટલ માટે શ્રી શશિકાંત પંચાલે ચિત્ર કરી આપ્યું છે તે બદલ તેમને પણ આભાર માનું છું. શ્રી ક્રિશ્ના પ્રિન્ટરીના માલિક શ્રી હરજીભાઈએ રસ લઈને મુદ્રણ કર્યું છે તે બદલ તેમનેા પણુ આભારી છેં.
.
૮, આપેરા સેાસાયટી
અમદાવાદ–૭
તા. ૨૮-૩ -'૯૧
Jain Education International
For Private & Personal Use Only
દલસુખ માલવિયા
www.jainelibrary.org