Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૩૨ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જૈન શ્રમણેાપાસક રત્ના વિશેષાંક
હું પૂર્યાં, દક્ષિણુ અને પશ્ચિમ દિશામાં પાંચશેા પાંચશેા ચાજન ક્ષેત્ર રૂપ લવણ સમુદ્ર પંત હું દેખી શકું છું અને ઉત્તર દિશામાં હિમવર્ષાંત વધર પર્વત પર્યંત જાણી શકું છું અને ઊ`લાકે સૌધમ દેવલાક યાવત્ અને અાભાગે ૨ત્નપ્રભા પૃથ્વીના લાલુચ્ચય નામના નરકાવાસ પ ́ત જાણું છું- દેખુ` છુ.”
શ્રી આનંદ શ્રાવકના આ વચને સાંભળીને શ્રી ગૌતમ સ્વામિ ગણધરે કહ્યું કે“હે ભદ્ર! ગ્રહસ્થને અવધજ્ઞાન ઉત્પન્ન થાય, પણ એટલુ' બધુ` મેટું ન થાય, માટે આ સ્થાનનુ' આલેાચન- નિંદ્યનાદિક કરી, ત્યારે આન'દ શ્રી શ્રાવકે- “હે સ્વામી !
શ્રી જિનવચનમાં સાચા અથની આલાચના હોય છે ?
શ્રી ગૌતમ સ્વામી- એમ ન હોય.”
શ્રી આનંદ શ્રાવક- હે ભગવ`ત ! જો એમ છે. તા પછી તમારે જ એ સ્થાનકની આલાચના નિદના કરવી.
થયા અને
ગમના
શ્રાત્રકના આ વચને સાંભળી શ્રી ગૌતમ ગણધર હ્રદયમાં શંકિત ત્યાંથી નીકળી દ્ન તપલાશ ચૈત્યમાં જયાં શ્રી વીરવિભુ રહેલા છે ત્યાં આવી ગમન પ્રતિક્રમણાદિ પૂર્ણાંક ભગવાનને નમી, સર્વાં વૃત્તાંત જણાવી આ પ્રમાણે પૂછ્યું' કેહું ભગવ'ત ! તે સ્થાનક આનંદને આલેચવા ચેગ્ય છે કે મારે આલેચવા ચેગ્ય છે ? ભગવાને કહ્યું કે “હું ગૌતમ ! તું જ તે સ્થાનને આલેાવ અને તેને માટે આનંદને ખમાવ' ભગવાનના આ વચનને વિનયથી અંગીકાર કરી, ખુદ શ્રી ગૌતમ સ્વામી મહારાજાએ તે સ્થાનકની આલેચનાદિ લઈ પછી શ્રી આન ઃ શ્રાવક પાસે આવી તે અને ખમાવ્યા.
દ્વાદશાંગીના પ્રણેતા, શાસનના શિરતાજ, આદ્યગણધર દૈવ, અન` લબ્ધિના ભંડાર એવા શ્રી ગૌતમસ્વામી મહારાજા પશુ ભુલને,ભુલ રૂપ જાણી, એક શ્રાવક આગળ આવી ક્ષમાપના કરે છે. તેા આજના વિષમકાળમાં જે પેતાન ગુર્વાદિ વિડલાના નામના ખાટે દુરૂપયોગ પોતાની તકસાધુત્તા અને સ્વાની સિદ્ધિ માટે કરે છે. તેઓનુ ખરેખર શું થશે તે નાની જાણે ! ખાટી પકડ અને મમતાને વશ થઈ શાસનને નુકશાન પહેાંચાડવાની સાથે પેાતાના અને અનેક આત્માઓની બરબાદી કરી રહ્યા છે. અને જે સુવિહિતા સત્ય સમજાવવા પ્રયત્ન કરે છે તેમની ઉપર પણ કાદવ ઉછાળવાની તક ચૂકતા નથી. આવાઓની વાતમાં આવી ન જવાય, આવાઓના પ્રચારમાં ભરમાઈ ન જવાય તેની કાળજી રાખવા સાથે પેાતાની જાતને પચાવવી અને જે ચાગ્ય અથી આત્મા હોય તેમને સાચું માĆદન આપવુ. તે જ આજે સાચું પુણ્યકાય છે. સૌ પુણ્યાત્માએ સાચા વિનયી – વિવેકી આત્મ ગતિના માગે ઉન્નતિ સાધા તે જ કલ્યાણ કામના,
બની