Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૩૦ઃ
: શ્રી જૈન શાસન [અઠવાડિક] શ્રી જૈન શ્રમણેાપાસકરના વિશેષાંક શ્રાવકાને પૂજા કરવાની સગવડ દેવદ્રવ્યમાંથી દેવાય-એ વાત જુદી છે, જૈના ફ્, એવા ગરીબડા થઇ ગયા છે કે-પેાતાના દ્રવ્યથી ભગવાનની દ્રવ્યપૂજા કરી શકે તેમ નથી ? અને એ માટે, દેવદ્રવ્યમાંથી તેમની પાસે ભગવાનની પૂજા કરાવવી છે ’[પૃ. ૨૦~૨૦૬] પન્યાસજીની દીક્ષા પહેલા અને ગણીજીના જન્મ પહેલાં વિ. સ". ૨૦૬ ની સાલમાં દેવદ્રવ્યથી શ્રાવકોને જિનપૂજા કરાવવી-એ શ્રાવકને ડુબાડી દેવાના ધેા છે. આવી સ્પષ્ટ વાત, પૂ આ. શ્રી વિ. રામચંદ સૂ. મ. સા. પેાતાના ગુરૂદેવની નેશ્રામાં કહી ગયા છે. આજે એજ પંન્યાસ-ગણીજીની જોડી, વિજય પ્રસ્થાન’ના અધૂરા મદને આગળ કરીને, દેવદ્રવ્યમાંથી જિનપૂજા કરાવવાની પેાતાની અશાસ્ત્રીય માન્યતા સિધ્ધ કરવા વ્ય પુરૂષાર્થ કરી રહ્યા છે. ભેળા લેાકાને ભ્રમમાં નાંખવા જતાં, પાતાની માનસિક તંદુરસ્તી' બહાર પડી જાય છે–તેની ચિંતા આ જોડીને નથી. પૂ. મા. શ્રી વિ. રામચંદ્ર સૂ. મ. સા. શ્રાવકાને દેવદ્રવ્યથી જિનપૂજા કરાવવી-એ કેદ્રવ્યના દુરૂપયોગ છે' એમ કહે છે. તેએશ્રીના સમુદાયની માં-ચતા પણ આ જ હાય કાઈક જગ્યાએ ‘ભક્ષણ' શબ્દના ઉપયોગ થયા હોય, તા પણ તે ‘દુરૂપયોગ’ન! અમ હૈ.યએ સ્પષ્ટ સમજી શકાય તેવુ' છે. ‘ભક્ષણ' શબ્દને ચગાવીને મુળ મતભેદને ગૌણ બનાવવાની સમેલનવાદી પંન્યાસ-ગણીજીની જોડીની ચાલબાજી, તેમની હતાશાને પ્રકાટ કરે છે. ધૈયલ વિસ્તરણ ।
પેથડ સત્રી :
—રતિલાલ ડી. ગુઢકા-લ’ડેન શાસ્ત્રમાં તપનું મહત્વ અને ઉજમણુ પેથડમંત્રીએ શાસ્ત્રમાં—છે કે ‘વિધિપૂર્વક ઉજમણું-ઉદ્યાપન કરવાથી લક્ષ્મી કૃતાર્થી થાય છે. ઉંજમણુ' કયારે કરાય-કોઇપણ નાનું માટું તપ પૂર્ણ કરીને વિધિથી તપ કરવાનું. પછી તે જ તપનું જમણુ વિધિપૂર્ણાંક કરવાથી તપ વિશેષ શૈાભાયમાન થાય છે. લક્ષ્મી કૃતાર્થ થાય છે, તપ સફળ થાય છે, 'ચા પ્રકારનું ધ્યાન પ્રાપ્ત થાય છે. જિનેશ્વર સ*બધિ રત્નના લાભ થાય છે. જિતે શ્વરની ભકિત થાય છે. જિન શાસનની ઘેાભા વધે છે. વગેરે અનેક ગુણ્ણા છે. પેથડ મંત્રીએ નવકાર મંત્રની આરાધના માટે ઉજમણું કર્યું હતું. તે સમયે પેથડે સુવ મુદ્રિકા, મણિ, મુકતાફળ, પ્રવાળા, સવ જાતિના ફળ વગેરે દ્રવ્ય સર્વ પ્રકારના પકવાન, ચ'દરવા, ધ્વજાએ વગેરે અડસઠની સખ્યામાં મુકયા હતા તે જોઈને લાખે કેએ તપની અને જૈન ધર્મની પ્રશ`સા કરી હતી. આ પ્રમાણે તપસ્વીએ. એ તપ પૂર્ણ થયા બાદ યથાશકિત ઉજમણુ' કરવુ જોઇએ એમ ઉપદેશ પ્રાસાદમાં બતાવ્યુ છે. ગ્રંથડશા ગરમ સાલ એઢતા એમના શિયળના પ્રભાવથી એ સાલ ગમે તેવા તાવ જેને હું ઇ અને એ જો આઢાડે તે એને તાવ પણ ઉતરી જાય-કેટલી શકિત.