Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
Down
વાત્સલ્યમૂર્તિ * યુગપુરૂષ - મગનલાલ ચત્રભુજ મહેતા
પૂ. પાદ આચાર્ય દેવ શ્રીમદ્ વિજય રામચ'દ્રસૂરીશ્વરજી મહારાજાના માટે કંઇક લખવુ. એના એક રૂપીઆના એક પૈસા ભાગ જેટલુ લખી શકાય તેમ નથી.
એમના વાત્સલ્ય ભાવ મનની ઉદારતા, મિત્ર-શત્રુ અને ઉપર સમર્દષ્ટ, શાસ્ત્ર ઉપર અડગ શ્રદ્ધા જેટલા ગુણ્ણા વર્ણવાય તેટલા ઓછા પડે છે.
સને ૧૯૩૦ થી ૧૯૩૪ સરકારી નાકરીમાં હતા. મારા ભાઈ વેપાર, પેઢીમાં કામ કરે. તેનું અવસાન થતાં પેઢીવાળાએ મારા ઉપર દબાણ કરી મને તેમની પેઢીમાં રાખ્યા. ઘણી વખત મનમાં વિચાર આવે કે ‘મારા સાથેના બીજા માણસે આજે ૭૦૦-૮૦૦ પેન્શન મેળવે છે, જ્યારે એના સામે બીજો વિચાર પણ આવે કે સરકારી નેાકરીમાં રહ્યો હાત તા જે પૂજ્યેાના પૂ. આ. ભ. શ્રી વિજય રામચંદ્ર સુ. મ., પૂ. આ. શ્રી વિ. અમૃત સ. મ. વિ. ઘણા મહાત્માના પરીચય થયા એ ન થાત, માટે જે થયુ તે સારૂ' થયુ' છે. એમ માનું છુ..
શરૂઆતમાં છાપાઓમાં કેટલાંક લખાણા આવતા. તેથી શરૂઆતમાં ઝઘડાખાર છે એવી વાત મનમાં ઘૂસી ગયેલ.
૨૦૯૧ની સાલમાં શાંતિભૂવન જામનગરમાં ચાતુર્માસ દરમ્યાન, વ્યાખ્યાન સાંભળવા જતા. ખાદ ૨૦૦૩માં પાઠશાળા ચાતુર્માસ થયું. તે વખતમાં વધારે પરીચય થયા. ખરેખર આ મૂર્તિને પારખવામાં શરૂઆતમાં ભૂલ થઈ હતી તે સુધારી એક આપ્તજન બની ગયા. ત્યારેથી ૪૫ વરસ સુધી એમની છાયા રહી.
૨૦૦૧ના ચાતુર્માસ બાદ દિગ્વિજય પ્લેટમાં પૂજ્યશ્રી પધાર્યા. શેઠ પ્રેમચંદ વ્રજપાત્ર તેમના વ્યાખ્યાને સાંભળી ઘણા પ્રભાવીત થયા અને તેઓએ પૂજયશ્રીને નાઈરે.બી પધારવા વિનંતિ કરી, ‘સ્ટીમર રસ્તે જવાય અને પછી આલેચના લેવાય એમ વાત કરી. પૂજ્યશ્રીએ નાઈરાખી આવવા હા પાડી. ૫૦-૧૦૦ માણુસેના સધ તૈયાર કરી અને ૨ વરસે નાઇરેાખી પહોંચાય. પણ કાદવવાળા પગ કરી બાદ ધાવા એ તા નજ અને. આ વાત ૪૫ વરસ પહેલાંની થઇ. બાદ પરદેશમાં જે સાધુએ ગયા તેની કંઈ દશા
થઇ એ તા સહુ કોઈ જાણે છે.
તેઓશ્રીના ટંકશાળી વચના અગાઉ હતા એમ છેલ્લી ઘડી સુધી હતા. પણ વારવાર