Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
Æ
S
પાંચમાં વર્ષના
પ્રથમ અંક
A
પાંચ પરમેષ્ઠિને નવકાર દ્વારા આપણે સૌ નમસ્કાર કરીએ છીએ. તેનાથી આપણા પાપ
દૂર થાય છે. તેનું સ્મરણ હંમેશાં કરવુ જોઇએ.
ચમરબ ́ધીની શેહશરમમાં સુસાધુએ આવતા નથી. સુસાધુએ હંમેશાં પેાતાની આત્મરમરણમાં જ રમતા હેાય છે. જો સત્સંગ કરવા હોય તો સુસાધુએના જ કરો. માનવભવની પ્રાપ્તિ દુર્લભ વર્ણવી છે, કારણ કે સ`વિરતિના શરણે જવાને
લાભ મળે છે.
વર્ષમાં થયેલા અપરાધાની ક્ષામા સવત્સરી મહાપર્વ' અપાય છે.
રસલાની લાલુપતા ભયકર છે. તેને તેાડવા માટે દર પંદર દિવસે એક ઉપવાસ કરવા જોઇએ.
સર્વ તીકરા તીર્થંકર નામકર્મ વીસસ્થાનક તપની આરાધના કરીને બાંધે છે. આપણે
પણ આ તપ કરી તીર્થંકર નામકમ બાંધીશું' ને ?
નારકીના જીવાના દુ:ખનુ. વર્ણન વાંચતા અને સાંભળતા કંપારી છૂટી જાય છે તે સાંભળ્યા પછી આત્મામાં સુખ પ્રત્યે અણુગમા પેદા થાય છે. ને આરાધક ભાવ
જાગૃત થાય છે.
પ્રભાવક પુરુષાની પૂણ્ય કૃપાથી આ જૈનશાસન ૧૮૦૦૦૦ હજાર વર્ષ ચાલવાનું છે. તેથી ભાગ્યવાના શ્રદ્ધાથી ધર્મનુ શ્રવણ, મનન અને આચરણ કરી મુકિત નજીક બનાવે.
થનગનાટ તે સયમના જ રાખેા.
સ`સારના સુખાને કાદવની જેમ ઉલેચી બહાર
નાખતા શીખેા, સયમ જ મેાક્ષમાગે લઇ જશે. મરીચિના ભવમાં બાંધેલુ કુલમાતુ' કમ વમાનકુમારના ભવમાં ભાગવવું પડયુ જ્યારે આજના અભિમાની મનુષ્યનું શું થશે. “હું” પણુ' છેાડવા તૈયાર
થશે ખરા?
અંતરીક્ષ પાર્શ્વનાથ ભગવાનની સુંદર આરાધના કરી શાસન રક્ષા કરવાનું પૂણ્ય બળ પ્રાપ્ત કરી.
કેવળ પૈસા પાછળ પાગલ ન અનેા. પૈસા પાછળ જીવન વ્યર્થાં પુરુ થઇ જશે. માનવ જીવનની કિંમન સમજીને જિનની આજ્ઞા પ્રમાણે આરાધના કરતા થઈ જાવઃ
—શ્રી વિરાગરુચિ