________________
$ :
આત્મા કમથી બંધાયેલા છે ત્યાં સુધી તેને સંસારમાં વારંવાર જન્મ લેવા પડે છે. આ જન્મ-મરણની અવિરત દુઃખમય ઘટમાળમાં ક્રી ક્રૂરી અવતવું ન પડે એટલે કમ બંધનમાંથી મુક્તિ મેળવવા માટે પ્રત્યેક આત્માએ પ્રયત્ન કરવા જોઇએ. આ પ્રયત્ન શ! હાવા જોઇએ તે, જે મેાક્ષ પામેલા છે તેવા કેવળીભગવાનેાએ બતાવ્યે ઉપદેશ્યા છે તે પ્રયત્ન–માગ જૈન ધર્મ છે.
હિંદુ ધમ ની માફ્ક જૈમ ધમ પણ એમ માને છે કે આ આત્માએ અનાદિકાળથી ભવભ્રમણ કરેલું છે અને મેાક્ષ ન મળે ત્યાં સુધી જુદી જુદી યાનિમાં એટલે ભવમાં જન્મ લેવા પડે છે. આ રીતે ચેારાશી લાખ યે।નિમાં ભ્રમણ કરતાં કરતાં ધણા જ પુણ્યાયે મનુષ્યભવ મળે છે, એમ જૈને માને છે. આત્મા પાતેજ પોતાના કબ્યા પ્રમાણે ક્રમ આંધી શકે છે અને છેડી શ છે. આમ જ્યાં સુધી આત્મા કથી છૂટા થાય નહિ ત્યાં સુધી તેને જન્મ, જરા, મૃત્યુ તેમજ સંસારની અનેક વિટંબણુાએ ભાગવવી પડે છે. મનુષ્યભવ કરતાં ઊતરતી અન્ય ચેાનિ જેવા કે તિયચ અને નારકીનાં દુઃખા ધણાં વધારે અને ભયંકર હાય છે. પાપના ઉદયથી આવી ઊતરતી યેાનિમાં જન્મ મળે છે, જ્યારે પુણ્યના ઉદયથી સ્વમાં દેવતારૂપે જન્મ મળે છે; જ્યાં અનેક પ્રકારનાં પૌદ્ગલિક—ભૌતિક સુખા પ્રાપ્ત થાય છે. જીવ સ્વગ"નાં સુખા ભોગવીને પુણ્ય ખપાવી દે છે તે તેને પાછા ઊતરતા ભવમાં જન્મ મળે છે. તેમ નરકમાં દુ:ખા ભાગવી. પાપ કર્મ ખપાવતાં ઊંચા ભવમાં તેને જન્મ મળે છે. આમ પુણ્યક્રમ અને પાપક' અનુસાર જન્મ-મરણુની ઘટમાળ સતત ચાલુ રહે છે. ફક્ત મનુષ્ય ભવમાં જ જીવ બધાં કર્મોને ખપાવી શકવાના પ્રયત્ના કરી શકે છે. કેમકે ક્રમ ક્રમ ખપાવી શકાય એનુ જ્ઞાન તે મનુષ્ય ભવમાં જ મેળવી શકે છે. અને એ માટે પુરુષાથ કરવા ધારે તો સમગ્ર કમાં ખપાવી દઇ મુક્તિ મેળવી શકે. આ કારણથી જ મનુષ્યભવને ખીજા બધા દેવતા વગેરેના ભવા કરતાં યે ઉત્તમ ગણુવામાં આવેલા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com