________________
પાવાપુરીમાં નિર્વાણ પામ્યા હતા, જ્યારે બુદ્ધ ૭૯ વર્ષની ઉંમરે પાવાપુરીમાં નિર્વાણ પામ્યા હતા.
ગૌતમસ્વામી જેમનું બીજું નામ ઇન્દ્રભૂતિ હતું, તેઓ મહાવીરના પ્રથમ શિષ્ય હતા. નામની સમાનતાથી એક પાશ્ચાત્ય વિદ્વાનને ગૌતમબુદ્ધને મહાવીરના શિષ્ય તરીકે નોંધ્યા છે, જ્યારે જેને ના ગૌતમ ગણધર થાલણ મહાપંડિત હતા.
કેટલાક ઈતિહાસકારે તે બુદ્ધના જીવન ઉપર જૈન ધર્મની છાપ હેવાનું પણ માને છે. તેઓ એવું પ્રમાણ આપે છે કે અશકના એક ધર્મ લેખમાં નિર્ગથે (જેને) અને આછવકેને માટે ધર્મમહામાતૃકે નિયુક્ત કરવાનો ઉલ્લેખ મળી આવે છે. બુદ્ધ ભગવાન ગૃહસ્થાશ્રમ છોડીને આવા સાધુઓ સાથે રહ્યા હતા. આ સાધુએ તપોમય જીવન ગાળતા હતા. મોટે ભાગે આ તપસ્વી જૈન સાધુઓના સંગમાં જ રહીને બુધે પોતાના ધર્મમાં કેટલીક વાતને સમાવેશ કર્યો હોય એમ લાગે છે. અને તેથી જ તેમને “મધ્યમમાર્ગ” એ ઉત્કૃષ્ટ તપસ્વી માર્ગમાંથી સુધારેલું રૂપ જ છે.
બ્રહોના મૂળ પરગ્રથ ઉપરથી પણ જેન ધર્મ સ્વતંત્ર હવાનું પૂરવાર થાય છે. બદ્ધ ગ્રંથમાં મહાવીરને બુદ્ધના સમેવડિયા અને જેનેને બેહોના પ્રતિસ્પર્ધા તરીકે વર્ણવ્યા છે. વળી બુદ્ધના કાળમાં જે સંધે અસ્તિત્વમાં હતા, તેમાં નિર્ગઠ–નિર્ગઠીએ એટલે જૈન સાધુ તથા સાધ્વીએને સંધ સૌથી મેટે હતું. તેમજ પાર્શ્વનાથથી ચાલ્યા આવેલ ચાતુર્યામ એટલે ચાર મહાવ્રત-અહિંસા, સત્ય, અસ્તેય (અચૌર્ય) અને અપરિગ્રહરૂપ આચાર–ધર્મમાં ભ. મહાવીરે બ્રહ્મચર્ય નામનું પાંચમું વ્રત ઊમેરી જૈન ધર્મમાં નવીન જીવન ચૈતન્ય રેડ્યું હતું.
જૈન દર્શનને મુખ્ય આધાર તેના સ્વાદાદ, અહિંસા અને કર્મ સિદ્ધાંત ઉપર છે. ત્યાધાતું વિવેચન આગળ કરવામાં આવશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com