________________
અહિંસા
નાના આચાર ધમ મુખ્યતઃ અહિંસા છે; કારણ કે જૈને મન, વચન અને કાયાથી અહિંસા-ધર્મ પાળે છે. એકલા પશુ, પક્ષી કે જીવજંતુ જ નહિ પણ જીવ માત્રની હિંસા ન કરવી અને તેમને કાઈ પ્રકારે દુઃખ ન દેવું: એવી જૈનેાની અહિંસાની માન્યતા છે. અને એ દૃષ્ટિએ જ્વ શેમાં છે અને કેટલા છે એની બહુ ઝીણુવટભરી મીમાંસા જૈન શાસ્ત્રમાં કરેલી છે. આ જ કારણથી જૈને માંસ, મચ્છી કે ઇંડાં વગેરે તે શુ કંદમૂળ પશુ ખાતા નથી, પણ શાકાહાર એટલે અન્ન અને વનસ્પતિના જ આહાર કરે છે. સ્પષ્ટતઃ એમ કહી શકાય કે Jains are strict vegetarians એટલે જૈને ચૂસ્ત શાકાહારી છે.
ભ. મહાવીરે અહિંસા ધર્મના ફેલાવેા એટલા જોરથી કર્યા કે તેની અસર અન્ય ધર્માં અને સમાજો ઉપર પણ પડ્યા વગર રહી નહિ. તેથી પૂર્વકાળમાં યજ્ઞના બહાને અસંખ્ય નિર્દોષ પશુઓને જે વધ થતા હતા તે ધીમે ધીમે ઘટી જઇ અત્યારે લગભગ નાબૂદ થઇ ગયા, અર્થાત્ યજ્ઞમાં અપાતા પશુલ સર્વથા બંધ થઇ ગયા.
અત્યારે જૈનાની વસ્તી જો કે સરકારી ગણતરી મુજબ પંદર લાખની છે, છતાં એક રીતે જૈનધમની અસર તેની આર્થિક અને સામાજિક લાગવગથી માત્ર હિંદમાં જ નહિ પણ સમગ્ર ભૂમ ડલમાં પથરાતી જાય છે. આજે આ અસરને મહત્ત્વને ફાળા મ. ગાંધીજીના ભાગે જાય છે; કેમકે તેમની આખીયે સિદ્ધાંત રચના જૈન વિચારસરણીની આસપાસ છે. અર્થાત્ ગાંધીજીની અહિંસાની માન્યતાને જૈનધમ સાથે ધણા સબંધ છે. ગાંધીજી એક સ્થળે સ્વયં કહે, છે – જૈન દનમાંથી હું ઘણું જાણવા જેવુ શીખ્યા છું” તે જે શીખ્યા તેમાં અહિંસા સિદ્ધાંત મુખ્યપણે છે.
ક:
જેને જન્મ અને મરણને સૌથી મેટાં દુ:ખે માને છે. જ્યાં સુધી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com