Book Title: Heervijaysurinu Jivan Vruttant
Author(s): Udaychand L
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 14
________________ ( ૬ ) વિલેપન તથા ગાળ દેવારૂપ જે કહેવું તે વચનજ સત્પુરૂષને ઉચારવા યાગ્ય નથી તેા પછી ઉતરવડે કરીને શુ પ્રશ્ન ૧૧-તેએમાંથી કેાઈ સંઘની ભકિત કરે અથવા અભિકત કરે તે તે ખનેમાં ભુતે ગ્રસેલા અને મદ્યપાન કરેલા માણસના કાર્યની જેમ સરખાપણું કે તેને ભકિત અને અભકિતનું શુભાશુભ ફળ મળે ? ઉત્તર ૧૧–સંઘની ભિકત કરવાવાળા અને નહીં કરવાવાળાને મદ્યપ અને ભુતથી પ્રસેલાની ઉપમા દેવી તેજ અ ચેાગ્ય છે. કહેવાનુ કે શુભાશુભ ફળ અવશ્ય મળે છે. પ્રશ્ન ૧૨ – ક્ષપનકાદિએ કરેલા નમસ્કાર પાડ કેદમાંથી છેડાવવુ અને બ્રહ્મચર્ય પાળવુ વિગેરે માર્ગાનુયાયી સમજવું ? કે શિકારી અને મછીમારના પ્રણામની માફ્ક પાપના હેતુ ? ઉત્તર ૧૨ – નમસ્કાર પાઠ-કેદમાંથી છેડાવવું અને બ્રહ્મચર્યનું પાલન વિગેરે ધર્મકાર્યને શિકારી વિગેરેના અધ્યવસાયની ઉપમ આપવી તે પંડીતેને અનુચીત છે કહેવાને ભાવાર્થ એ છે કે તે સઘળું માર્ગાનુયાયી સમજવુ પ્રશ્નન ૧૩–ધરપક્ષીએ કરેલા તેંત્રાદિ જે છે તે ચાં ડાલ તુરકડા આદિ હલકી જાતીએ મનાવેલી રસાઈની માફક આસ્વાદનીય નથી ? કે તેમાં કાંઇ ફેર છે ? અર્થાત જૈનેતર ૫ ક્ષવાળાઓએ કરેલા ત્રાહિ આપણે ખેલવા કલપે કે નહી ? ઉત્તર ૧૩-પરપક્ષીએ કરેલા સ્તત્રદિને ચાંડાલ અને www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124