________________
(૫૬)
ઉત્તર છ–કુરિવારૂ મહિમા” એવા શબ્દો તે વ્રતના ઉચ્ચારમાંજ કહેલા હેવાથી પિતાની કન્યાની બાબતમાં યણ હેય છે.
પ્રશ્ન ૮–દીવસે ચૈદ નિયમ ધારવામાં મૈથુનનું અને દૂર ગમનનું પ્રયોજન નહીં હોવાથી તેને નિષેધ કર્યો હોય તે રાત્રે તેથી છુટા થવાનું ક૯પે કે નહી?
ઉત્તર ૮–તે માણસે દીવસેજ નિયમ ધારે હેવાથી કપે. प्रश्न -देसीयराईयपक्खिय, चाउम्मासे तहेववरिसेय
ફ િતિનિગમ, નાથવા પંg iા આ કાર્યોત્સર્ગ નિર્યુક્તિની રાણુંમી ગાથા છે. તેને શું અર્થ ?
ઉ. ૯-કાર્યોત્સર્ગ નિર્યુકિતમાં રહેલી ઉપરની ગાથાને શ્રી હરિભદ્રસુરિએ બનાવેલી વૃત્તિમાં આ પ્રમાણે અર્થ કહે છે–દેવસિક, રાત્રિક, (રાઈ) પાક્ષિક, ચાતુર્માસિક, તથા સાંવ. ત્સરિક પ્રતિકમણમાં ત્રણ ગમ જાણવા. દેવસેકાદિ પાંચે પ્રતિફમણમાં પ્રત્યેકને વિષે ત્રણ ત્રણ ગમ આ પ્રમાણે જાણવા-સામાયિક લઈને કાઉસગ્ન કર. ૧ સામાયિક લઈને પ્રતિક્રમણ કરવું. ૨ તથા સામાયિક લઈને ફરીથી કાઉસગ્ન કર. ૩ એ ત્રણ ગમ સમજવા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com