________________
(૮૫)
ઉત્તર ૮–ભરતક્ષેત્રમાં જેટલા ભાગમાં જૈન સાધુઓ દે. ખીયે છીયે તેટલામાંજ સંભવે છે બીજે કઈ રળેિ છે નહીં તથાપિ વ્યક્ત અક્ષર કઈ પણ સ્થળે દેખ્યા સિવાય કેવી રીતે એકાન્ત કહી શકાય.
પ્રશ્ન –આયંબિલમાં સુંઠ તથા તીખાં સ્વાભાવિક રીતે કપે કે કઈ પણ કારણને લઈને કપે?
ઉત્તર –વિશેષ કારણ ન હોય તે પણ આયંબિલમાં સુંઠ અને તીખાં સ્વાભાવીક રીતે કપે છે.
પ્રશ્ન ૧૦-આયંબિલમાં સુંઠ તીખાં વિગેરે જેવી રીતે કપે છે તેવી રીતે જ લવીંગ. પીંપર, વિગેરે કેમ કલ્પતા નથી. તેને શાસ્ત્રારથી નિષેધ છે કે પરંપરાથી?
ઉત્તર ૧૦–લવંગમાં દુધનું ભેજન આપવામાં આવે છે તથા હરડે અને પિંપર વિગેરે નાળથી અપકવ હોય ત્યારેજ સુકવવામાં આવે છે. તેથી તે આયંબિલમાં કલ્પતા નથી. જેમ ઘઉ તથા જુવારને પિંક પાયે હોય તે આયંબિલમાં કલ્પી શકે નહીં પરંતુ જવાર તથા ઘંઉ રાંધેલા કપે છે તેની માફક સમજવું.
પ્રશ્ન ૧૧-કઈ પણ ઉપવાસકે ચાર ઉપધાન વહન ક્ય હોય તેમાં પહેલા ઉપધાન કર્યાને બાર વર્ષ વીતિ ગયા હોય તે તે પહેલાજ ઉપધાનને ફરીથી વહન કરીને માલાને ધારણ કરે કે ચારે ઉપધાન વહન કરીને ?
ઉત્તર ૧૧–પહેલા ઉપધાનને વહીને માળાને ધારણ કShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com