Book Title: Heervijaysurinu Jivan Vruttant
Author(s): Udaychand L
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 99
________________ ( ૧ ) ત્યારે ઉત્તરાસંગ કરતા હોય તેમ દેખીયે છીયે પરંતુ કિયાતે વિધિ પ્રમાણેજ થાય. પ્રશ્ન ર–પ્રથમજ રાઈ પ્રતિકમણમાં કુસુમિણ દુસુમિણ ઉવણીને ચાર લેગસ્સને જે કાઉસગ્ગ કરવામાં આવે છે. તે ચદે નિમ્મલયરા સુધિ કરવો કે સાગર વર ગલીરા સુધી? ઉત્તર રસામાન્યથી તે ચંદેસુ નિમ્મલયરા સુધિ કરે પરંતુ જે સ્વપ્નને વિષે ચતુર્થ વ્રતને અતિચાર થયે હેય તે એક નવકાર અધિક ચીંતવે. પ્રશ્ન ૩–પ્રાત:કાલનાં રાઈ પ્રતિક્રમણમાં પહેલેથી. કુસુમિણ દુસુમિણ કાઉસગ્ગ તથા ચૈત્યવંદન કરીને પછી ખમાસ મણ દઈને પછી સઝાય કરવી કે સજઝાય કરીને ચાર ખમાસમણ દેવા. ઉત્તર ૩-પહેલા ચાર લેગસને કાઉસગ્ન કરીને ચય વંદન કરી ચાર ખમાસમણ દઈ બે ખમાસમણુ વડે સજઝાય કરી પ્રતિક્રમણ કરે, કહ્યું છે કે રૂપિયા સુખ સમે બિન मुणि वंदण तहेव सज्झाओ सव्वस्सवि सक्कक्षओ तिन्निय સરસ વાયબ્રાં આ ગાથા શ્રી સમસુન્દર સૂરિએ કરેલી સામાચારીમાં પણ વિદ્યમાન છે તથા શ્રી વિજયદાનસૂરિ પણ એ પ્રમાણે જ કરતા હતા તેની શિક્ષાનુસાર અમે પણ તેમજ કરીએ છીયે તથા સજઝાય કરીને ચાર ખમાસમણું દેવા એ પ્રમાણે વિધિ પણ કેઈકઈ ગ્રન્થમાં દેખાય તેને પણ પ્રતિમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124