________________
( ૯૦ ) ઉત્તર ૩–પોતપોતાના દેશને અનુસાર જે દિવસે દિવાળી કરે તે દીવસે ગુણણું ગણવું જોઈએ.
પ્રશ્ન ૪–કેટલાએક યતિઓ તથા શ્રાવકે જીનમંદિરમાં પ્રતિમા સ્થાપન સમયે ચૈત્યવંદન કરતા નથી તેઓ કહે છે કે અત્યારે અવસ્થા ભેદ છે તેથી ચૈત્યવંદન કરવું ઉચીત નથી ઈતર લોકે –કહે છે કે ભગવાનને વળી અવસ્થા શું ? તેથી જ્યારે જીન મંદીરમાં જઈએ ત્યારે ચૈત્યવંદન કરવું તે આ બન્નેની મધ્યમાં કણ પ્રમાણ છે.
ઉત્તર ૪-જીનમંદીરમાં પ્રતિમા સ્થાપન સમયે ત્યવંદન કરવાને નિષેધ જાણ્યું નથી.
દ્વીપ બંદરના સંધે કરેલા પ્ર તથા
તેઓના ઉત્તરે.
પ્રશ્ન ૧-દેરાસરમાં પસહ કરવાવાળા જ્યારે દેવવંદન કરે ત્યારે ઈવહી પડિકમવા વખતે ઉત્તરાસંગ કરવું જોઈએ કે નહિં.
ઉત્તર ૧–જ્યારે દેરાસરમાં પસહ કરવાવાળા દેવવા ત્યારે ઈયવાહી પડિકમવા વખતે ઉત્તરસંગ કઈ પણ કરતા હોય તેમ દેખાતું નથી. વૃદ્ધ લેકે પણ એમજ કહેતા સાંભળેલા છે તથા ઈયવહી વંદનની ક્રિયામાં નથી. દેવવંદન કરતે સમયે અથવા બીજે કઈ સમયે દેવમંદીરમાં જ્યારે શ્રાવકે હોય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com