________________
( ૫ )
ઉત્તર ૧૩-જમ્બુદ્વીપમાં જેવી રીતે મેથી ૧૧૨૧ ચેાજન મુકી જયેતિશ્ચક્ર ભમે છે તેવીજ રીતે અન્ય દ્વીપગત મેરૂ થકી પણ સંભવે છે, શાસ્ત્રને વિષે અક્ષરો સ્પષ્ટ તથા દેખાવમાં તેને માટે આવ્યા હૈય તેમ સ્મૃતિમાં નથી.
પ્રશ્ન ૧૪—કાઉસગ્ગને વિષે અથવા વાંદણા દેતી વખતે સ્થાપનાચાર્યન્તુ ચાલન સુજે કે નહિ ?
ઉત્તર ૧૪–કાઉસગ્ગમાં અથવા તે વાંદણા દેતી વખતે સ્થાપનાચાર્યનુ ચાલન સુઝે નહિ તથા પ્રકારના એકાન્ત વાદ જાણ્યા નથી.
6
પ્રશ્નન ૧૫-અન્ય મતાવલંબી ઉપવાસાદિકનું કાઇ પણ પચ્ચખાણ કરે તો ત્યાં · વાળH ’ ના આગાર ખેલવા આશ્રી ને શુ કરવુ જોઇએ કારણ કે તેને કસેલ્લકાદિ નાંખેલુ પાણી પીવાથી કેવી રીતે તેનુ પાળવું થાય ?
ઉત્તર ૧૫-અન્ય મતાવલમ્મીએ કેઇએ. ઉપવાસાદિ કનું પચ્ચખાણ કયું હોય અને કસેલ્લકાદિક નાખેલું પાણી પીધુ હાય તે પણ પાસ ના આગાર ખેલવાથી તેના વ્રતને ભંગ જાણ્યા નથી કારણ કે કસેલ્લક નાખવાથી પણ પ્રાસુક પાણી થાય છે પરંતુ સ્વકીય આચરણ ન હેાવાથી ગ્રહણ શ્રૂતુ નથી.
પ્રશ્ન ૧૬-વર્તમાન સમયમાં કરાતી સ્નાત્રાદિ વિધિ કાણે કરી અને કયા ગ્રન્થામાં વિદ્યમાન છે ?
ઉત્તર ૧૬–– વર્તમાનકાળમાં કરાતી સ્નાત્રાદિ વિધિ કેટલીએક પરંપરાથી અને કેટલીએક શ્રાદ્ધવિધિમાં વિદ્યમાન છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com