________________
(
૩ )
ઉત્તર ૬-નવકારવાળી પુસ્તક વિગેરેને નવકાર મંત્ર વડે પ્રકાશ હેય ત્યાં સુધિ સ્થાપના કયે છતે યથાશકિત દ્રષ્ટિ તથા ઉપગ રખાય છે અંધકારમાં દ્રષ્ટિ તથા ઉપગને અને ભાવ થાય ત્યારે ફરી વખત સ્થાપના કરીને તેની સમીપમાંજ ક્રિયા કરવી કેમકે સ્થાપના બે પ્રકારની છે ૧ ઈસ્વર અને ૨ પાવલ્કથિકા તેની અંદર ઈત્વરા નવકારવાળી વિગેરે નવકાર વડે કરીને સ્થાપિત થાય છે અને તે દ્રષ્ટિ તથા ઉપગ જ્યાં સુધિ હેય ત્યાં સુધીજ સુદ્ધ રહે છે યાવત કથિક સ્થાપનાચાર્ય અશ્રવા પ્રતિમાદિય કે જેની ગુરૂ મહારાજ પાસે પ્રતિષ્ઠા કરાવવી પડે છે તેને વારંવાર સ્થાપવી પડતી નથી.
પ્રશ્ન છ–ઉપધાનમાં માળા પહેર્યા પછી પણું કરે
ઉત્તર ૭-ઉપધાનમાં માળા પહેર્યા પછી પણું કરવાને નિયમ જાણવામાં છે નહિં.
પ્રશ્ન ૮-ઉપધાન સંપુર્ણ થયા અનન્તર તપસ્યાને દિવસે ઉતરવું ક૯પે કે નહિ.
ઉત્તર ૮-ઉપધાન સંપુર્ણ થયા અનન્તર તપસ્યાને દિએ ઉતરાતું નથી કેઈપણ કારણથી ગીતાર્થની આજ્ઞાપુર્વક ઉતરવામાં એકાન્તથી નિષેધ જાર્યો નથી. ' પ્રશ્ન –કેટલાએક મનુષ્ય પુછે છે કે નદીમાંડવાને વિધિ કેણ સિદ્ધાન્તમાં છે?
ઉતર ૯-નંદીમાંડવાને માટે અનુગદ્વારાત્તિ સામાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com