________________
( 9 ) અવયથી બનાવેલા આસ તેના પચ્ચખાણ વાળને કજો કે નહિ?
ઉત્તર ૨૦–તેવા પાકદ્ર કપે છે એવા પ્રકારની પ્રવૃતિ દેખાય છે.
પ્રશ્ન ૨૧-શ્રી પાર્શ્વનાથનું કલ્યાણક પિસદસમની રાત્રે છે તે તે નવમી તથા દશમીની મધ્યમાં આવેલી રાત્રિ સમજવી કે દશમી અને એકાદશીની મધ્યમાં આવેલી રાત્રિ સમજવી જે દશમી અને એકાદશીની મધ્યની રાત્રી હોય તે તેનું સ્નાત્ર દશમીને દિવસે ભણાવવું કે એકાદશીને દિવસે ?
ઉત્તર ૨૧–શ્રી પાર્શ્વનાથનું જન્મ કલ્યાણક દશમીને રાત્રીએ છે તેથી કરીને સ્નાત્ર દશમીને દિવસે જ ભણાવવું.
પ્રશ્ન રર–પ્રતિકમણને વિષે દેવસીય આલેઉં એ પ્રમા ણે કહ્યા પછી સાધુઓ “વા મળે છે ? કહે ત્યારપછી પિસહવાળા ગામના ગમન આવવાને આદેશ માગે છે આ બાબતમાં કેટલાએક કહે છે કે આદેશ ન માગવે જોઈએ કેટલાએક કહે છે કે સે હાથથી બહાર જવું પડયું હોય તે ગમ ન ગમનને આદેશ માગવા કેટલાએક કહે છે કે અપ્રમાત ભુમીમાં ગમનને લીધે આદેશ માગવે જોઈએ તે આ ઉપરો પ્ત કથનમાં જે હકીકત સાચી હોય તે જણાવો?
ઉત્તર રર--પ્રતિક્રમણને વિષે આચનાનન્તર સાધુ “ કાળે રમ રંગો * ઈત્યાદિક કહે ત્યાર પછી પસહ વાળાએ ગમના ગમનને આદેશ માગ એગ્ય જણાય છે તથા
s
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com