________________
(૧૯)
પ્રશ્ન ૩—અષ્ટાપદ પર્વત ઉપર ભરત મહારાજે કરાવેલા સિહનિષદ્યા વિગેરે પ્રાસાદે તથા તેમાં રહેલા જીન ખિા કેવી રીતે આજ સુધી સ્થિત છે અને શ્રી શત્રુ ંજય પર્વત ઉપર ભરત મહારાજાએ કરાવેલા પ્રાસાદ તથા ખિએ કેમ સ્થિત નથી, શત્રુજય ઉપર અસંખ્યાત ઉદ્ધાર થઇ ગયા સંભળાય છે તે અષ્ટાપદ ઉપર કાનુ સાન્નિધ્ય છેઅને શત્રુજય ઉપર કાનું નથી કે જેથી એટલે બધા ક્રક, તે સષ્ટ રીતે કહે ?
ઉત્તર ૩-અષ્ટાપદ પતિ ઉપર ભરત ચક્રવતિએ કરાવેલા મંદિરો તથા પ્રાસાદાનુ સ્થાન અવિધ્રુવત છે તેથી દેવાનુ સાનિઘ હોવાને લીધે અવિશ્ન અનાશવંત છે. જેવÍળ પાછું आयपणं अवसिसि इततोतेणं अमचेण भणीयं जावड़ મારńત્તિને ડેવલી નિળાળ અંતિભુયં ઈત્યાદિ વસુદેવડીડીમાં પણ લખેલુ હાવાથી આજસુધી રહેવુ ઉચિત છે શત્રુંજયનેવિષેસ્થ નવિઘ્નવત હોવાથી તથા પ્રકારનુ દેવાનુ સાન્નિધ્ય નહી હાવાને લીધે ભરત મહારાજાએ કરાવેલા મંદિરો તથા પ્રાસાદેનુ આજ પર્યંત અથાન નથી. એમ સભાવના થાય છે. તત્વ કેવળી મહારાજ.
इति चतुर्थः प्रस्तावः
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com