________________
(૧૦૮) યતા ગામના સંઘે કરેલા પ્રશ્ને ત્યા તેના ઉત્તરો
પ્રશ્ન ૧-બે શ્રાવકો પ્રતિકમણ અથવા સામાયિક કરતા હોય ત્યારે એકના હાથમાંથી બીજાએ ચરવળ પાડે છતે બને ની મધ્યમાં ઈવડિયા કેણે પડિકમવા તથા બને પડિ કમે કે એક ?
ઉત્તર ૧-બને શ્રાવક પ્રતિકમણ અથવા સામાયિક કકરતા હોય ત્યારે એક જણાએ સાવધાનીથી ચરવળાને ગ્રહણ
ક્ય છંતા બીજા શ્રાવકને હાથ લાગવાથી પડી જાય છે જેને હાથ લાગ્યું હોય, તેને ઈય વહિયા આવે અને જે ચરવળને જાલવા વાળાએ પણ અસાવધાનીથી પકડ હેય અને બીજા શ્રાવકને હાથ લાગવાથી પડી ગયે હેય તે બને શ્રાવકને ઈ વહિયા આવે.
પ્રશ્ન –જે કંઈ શુદ્ધકિયા તથા શુદ્ધ આચારને પારતો છતે આવેલી ઈર્યા પથિકીને જાણી ન શકે તે તે કેટલા મુહુર્ત પછી તેને પડિકમે.
ઉત્તર ર–શુદ્ધ ક્રિયા તથા ઉપગ સહીત પુંજીને બેસવું વિગેરે કરવાથી ઈય પથિકી આવતી નથી કે જેને માટે કાલનું માન કર્યું હોય તે પણ અન્ય ક્રિયા કરવા પહેલાં ઈર્યા વહિયા પડિકકમે છે કારણ કે ઘણે સમય વ્યતીત થયે મન વચન અને કાયાના ઉપયોગનું સમ્યગ જ્ઞાન રહેતું નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com