________________
પ્રનિ ૧૭––કેવલિપ્રભુ જ્યારે કેવલિ સમુદ્ધાત કરે ત્યારે આત્મપ્રદેશવડે કરીને ત્રક્ષ નાડીનેજ પુરે કે સંપુર્ણ લેકને પુરે.
ઉત્ત. ૧૭–કેવલી મહારાજ જ્યારે કેવલી સમુદઘાત કરે ત્યારે સંપુર્ણ લેકને પુરે.
પ્રશ્ન ૧૮–ચવીશ વટ્ટામાં તથા પંચતિથી પ્રતિમાદિકમાં રૂષભદેવ વિગેરે તીર્થકરે કેણ અનુક્રમે ગણવા તથા સુતાર અથવા સલાટ સંબંધી ગજના પ્રસિદ્ધમાન પ્રમાણે ઘર દેરાસરમાં જમીનથી દેઢ હાથ ઉંચુ પ્રભુનું આસન કરવું એ પ્રમાણે કહ્યું છે તે ઉત્કૃષ્ટકાળમાં આત્માગુલની વૃદ્ધિ હાનિ થાય ત્યારે તે કેવી રીતે ઘટે?
ઉત્તર ૧૮–વીશવટ્ટામાં પંચતીર્થિ પ્રતિમાદિકમાં અને મુક અનુક્રમે રૂષભાદિક તિર્થંકરે ગણવા એ એકાન્ત જાણ વામાં આ નથી તથા ઉત્કૃષ્ટ કાળને ષિષે પણ તે કાળના ગજનું માન આત્માગુલ પ્રમાણે નાના મોટું સમજવું જેથી તેમાં કાંઈ પણ અસંબદ્ધ રહેશે નહિ.
પશ્ન ૧૯-એકાન્તરા ઉપવાસ કરીને ઉપધાન વહેવામાં આવે છે. તેની વિધિ ક્યા શાસ્ત્રમાં અને કેણે કહેલી છે?
ઉત્તર ૧૯ઉપધાનની વિધિ મહાનિશીથ સુત્ર તથા સામાચારી વિગેરે ગ્રન્થને અનુસાર તેમજ પરંપરાને અનુસાર પણ સમજવું.
પ્રશ્ન ૨૦ લેક પ્રસિદ્ધ કપરાપાક-- તથા લીલા શાકના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com