________________
( ૯૪ )
ચારી વિગેરે ગ્રન્થમાં લખ્યું છે પરંપરાથી પણ નંદી મંડાતી જાણી છે.
પ્રશ્ન ૧૦—પિસહમાં સામાયિકના બત્રીશ દે લાગે છે કે નહિં?
ઉત્તર ૧૦–પસહમાં સામાયિકના બત્રીશ દે લાગે છે તથા પ્રકારે જાણ્યું છે પણ તેને ઉત્સર્ગથી ન લગાડવા, કેઈપણ કારણથી જે લાગે તે તેની આલોચના પ્રતિકમણ કરવી.
પ્રશ્ન ૧૧ પિસહમાં બનાતનું સંથારિયું ક૯પે કે નહિ. તથા પાન ખાવું કપે કે નહીં તથા જમવાના ઉપકરણો વિગેરે વસ્તુ કે છુટક માણસે લાવેલી કલપે કે નહિ ?
ઉત્તરે ૧૧-બનાતનું સંથારિયું પસહમાં વાપરવાને માટે કપે તથા પાન લવંગ કાષ્ટાદિક કેઈ પણ કારણ હોય તે પિસહમાં ખાવું કપે તથા છુટક માણસે લાવી આપેલા શુદ્ધ ઉપકરણને વાપરવાને નિષેધ જાણવામાં છે નહિં.
પ્રશ્ન ૧૨–દેવતાઓ જ્યારે અન્ય દેવલોકમાં જાય ત્યારે ત્યાં રહેલા ચને વંદન કરે કે નહિં?
ઉત્તર ૧૨– દેવતાઓ જ્યારે પોતાના દેવલોકથી ઈતર દેવલોકમાં જાય ત્યારે ત્યાં રહેલા એને વંદન કરવાને નિષેધ જાણવામાં છે નહિં અર્થાત વદન કરે.
પ્ર”ન ૧૩–જંબુદ્વિપમાં રહેલા મેરૂ પરવતની ચારે તરફ ૧૧ર૧ જન સુકીને તિગ્ગક ભ્રમણ કરે છે, તેવી જ રીતે અન્ય દ્વીપમાં રહેલા મેરૂથી કેટલું છેટું રહી ભમે છે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com