________________
(
૨ )
નથી. પરંતુ વૃધ્ધ જેવી રીતે કરતા હતા તેવીજ રીતે અમે તે કરીએ છીયે.
પ્રશ્ન ૪-ગરમી વિગેરેની રૂતુમાં ગરમ અથવા પ્રાસુક પાણી પાંચ પાર આદિ સમય પર્યન્ત અચિત્ત રહે છે અને
ત્યાર પછી સચિત્ત થાય છે આ પ્રમાણે કયા સ્થળ ઉપર લખવામાં આવેલું છે? અને તેમાં જ્યાં સુધિ ત્રસ જીવની ઉત્પત્તિ ન થઈ હોય ત્યાં સુવિ જલ ગળ્યા વીના કપે કે નહિ?
ઉત્તર ૪–ઉણ ઋતુ વિગેરે ઋતુઓમાં પાંચ પહોરાદિ કાળ પર્યત ઉષ્ણ અથવા પ્રાસુક પાણિ અચિત્ત રહે છે અને ત્યાર પછી સચિત્ત થાય છે તથા પ્રકારે પ્રવચન સારે દ્ધારસૂત્ર ત્તિમાં કહ્યું છે તથા તેમાં ત્રસજીવની ઉત્પત્તિ થઈ છે અથવા તે ન થઈ છે તે પણ ગાળેલું વાપરવું, ગાળ્યા વિનાનું જળ વાપરવું નહીં એ પ્રમાણે પરંપરાથી દેખાય છે.
પ્રશ્ન પ–પાંચમને અથવા પુણીમાને ક્ષય હોય તે તે તિથિઓને તપ કેણ કે તિથીને દિવસે કરવું જોઈએ?
ઉત્તર પ–પાંચમને જે ક્ષય હેય તે તેને તપ પાછલી તિથીમાં કર પુર્ણિમાને જે ક્ષય તે તેને તપ તેરશને દિવસે અથવા તે ચૈદસે કરવે જે ત્રદશી ને દિવસે કર ભુલી જાયતે પ્રતિપદ (એકમ) ને દીવસે પણ કરે.
પ્રશ્ન –નવકારવાળી પુસ્તક વિગેરેની સ્થાપના નવકાર મંત્રના ગણવા વડે કરાય છે તેના ઉપર જ્યારે પ્રકાશ હોય ત્યારે તે દ્રષ્ટિનું રક્ષણ સુકર છે. પરંતુ અંધકારમાં કેવી રીતે દેખાય તે દેખાયા વિના તે સ્થાપના શુદ્ધ ખરી કે નડુિં ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com