________________
(૧૦૦)
ઉત્તર ૨૮—ઉપધાન વાચના પારણાને દિવસે તથા તપસ્યાને દિવસે દેવાય તથા ઉપધાન વાચના આયબિલ એકસણાને દિવસે સાયંકાલે પણ દેવી સુજે પણ પ્રતિદિન કરાતી સંધ્યા સમયની ક્રિયા વાચના પછી કરાય.
પ્રશ્ન ૨૯—ચામાસામાં માળારોપણ સંબધી નદી ક્યારથી કરાય ?
ઉત્તર ર—માળારેપણુ તથા ચતુર્થ વ્રત સંબંધી નદિ તે વિજય દશમી પછી મંડાય અને ખાર વ્રત સંધી નંદી તે તેની અગાઉ પણ મંડાતી જણાય છે.
પ્રશ્ન ૩૦—ઉપધાનમાં લીલુ શાક ખવાય કે નહીં અને વિલેપન તથા મસ્તકમાં તેલ નાંખવુ વિગેરે ક૨ે કે નિહું ?
ઉત્તર ૩૦-હાલમાં લીલું શાક ખાવાની રીતિ નથી અને વિલેપન તથા મસ્તકમાં તેલ નાંખવુ વિગેરે સાધુની જેમ પોતે પણ નઇચ્છે. અન્ય કોઇ ભક્તિ કરે તે તેના નિષેધ નથી
પ્રશ્ન ૩૧–શ્રાવક અને શ્રાવિકાઓને નન્દીસુત્ર સંભ!વી શકાય કે નહીં અને. “ નાળ પંચ વિદ્યું ન્નતં ” એ પ્ર કાર અને નમસ્કારત્રય કરાય કે નહીં ?
ઉત્તર ૩૧—શ્રાવક અને શ્રાવિકાઓને નન્હીસુત્ર અને નમસ્કારત્રય સંભળાવી શકાય.
પદ્મ ૩૨-ઉપધાનની વાચનાને શ્રાવક અને શ્રાવિકાએ ઉભા રહીને ગ્રહણ કરે કે બેસીને?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com