________________
( ૮૮ )
પ્રશ્ન ૧૮-ખડતર ગ૭માં જેઓના ઘરમાં પુત્ર અથવા પુત્રીને જન્મ થયો હોય તેજ ઘરના માણસે પોતાના ઘરના જલ વડે દેવપુજાને કરતા નથી પડતરગચ્છના સાધુઓ પણ તેએને ઘરે અન્ન પાનાદિકને માટે દસ દિવસ પર્યન્ત જતા નથી તેને માટે કયે સ્થળે લખેલું છે, સ્વકીય પક્ષમાં તેને આશ્રીને શું વિધિ જાણવી ?
ઉત્તર ૧૮-ઘરે પુત્ર અથવા પુત્રી જન્મને પ્રાપ્ત કરે તે ઘરના જલવડે કરીને દેવ પુજા થઈ શકે નહિં તથા પ્રકારે કઈ સ્થળે શાસ્ત્રમાં જાણ્યું નથી તથા તે સ્થળે સાધુએ જવું ન જવું વિગેરે આચરણ જે દેશમાં જે વ્યવહાર દેખાય તે પ્રમાણે રાખવે દસ દિવસને નિર્બન્ધ શાસમાં જાણ્યું નથી.
દેવગિરિના સંધે કરેલા પ્રશ્ન તથા તેઓના ઉત્તર
પ્રશ્ન ૧-ગીતાથી પખી પ્રતિક્રમણ કરતાં લહમવસરમાં % નિત્યારપારણોત્તિ ” કહે છે ત્યારે શ્રાવક વિગેરે જોએ પણ શું તેજ કહેવું કે “ કામો ગણુણાંદે ” કહેવું.?
ઉત્તર ૧- શ્રાવક વિગેરેએ “છાપો મg8 * કહેવું. “ નિયાર પાળદોરિ' એ પ્રમાણે કહેવું નહિ.
પ્રશ્ન ૨-પખી પ્રતિક્રમણના અંતમાં ગીતાર્થો જેને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com