________________
( ૮૬ ) રી શકે જે મન સ્થિર હોય તે ચારે ઉપધાન ફરી વહન કરી માળા ધારણ કરે.
પ્રશ્ન ૧૨-ઉપધાન વહન કરતાં થકાં તપસ્યાને દિવસે જે કઈ પણ કલ્યાણક તિથી આવે છે તે ઉપવાસે ચાલે કે કોઈ અધિક ઉપવાસ કરે જોઈએ?
ઉત્તર ૧૨–તપસ્યાને દિવસે કલ્યાણક તીથી આવી જાય તે નિયન્નત તપ પણ વડે કરીને તેથી જ ચાલે.
પ્રશ્ન ૧૩–જે શ્રાવક નિયમથી હમેશાં બે વખત પ્રતિક્રમશુ કરતે હોય અને સંધ્યા સમયે પ્રતિકમણ વિસરી ગયેલ હોય તે તે કેટલીક રાત્રિ ગયા પછી પ્રતિક્રમણ કરે તો શુદ્ધ થાય કે નહીં ?
ઉત્તર ૧૩–યદિ કારણ વિશેષથી ભુલી ગયા હોય તે બે પર રાત્રી સુધિમાં પ્રતિક્રમણ કરે તે સુદ્ધ રીતે કલ્પી શકે.
પ્રશ્ન ૧૪–જેણે શુકલ પંચમી ઉચ્ચારી હોય તે જે પર્યષણમાં બીજથી આરંભ અઠ્ઠમ તપ કરે તેને પંચમીને દિવસે એકાસણું જ કરવું જોઈએ કે યથાચી ?
ઉત્તર ૧૪–કઈ પણ વ્યકતીએ શુકલ પંચમી ઉચ્ચારી હેય તેમણે વાસ્તવીક તે તૃતીયાથી અઠ્ઠમ તપ કરે જોઈએ યદિ કદાચિત દ્વિતીયાથી અઠ્ઠમ તપ કરે તે પંચમીને દિવસે એકાસણું કરવાને પ્રતિબંધ નથી. યદિ એકાસણુ કરે તે વિશેષ લાભ દાયક છે.
પ્રશ્ન ૧૫-માસું જે પુર્ણિમાને દિવસે થાય તે ૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com