________________
( ૮૪) ઉત્તર ૪–યદિ સર્વથા શક્તિ ન હોય તે પાખી વિગેરે તિથીમાં આયંબિલ વિગેરે કરે. કલ્યાણ તપ તો પરમ્પરાથી દેખાય છે.
પ્રશ્ન પ–ોઈ પણ માણસે પચ્ચખાણ લેતી વખતે બે વિગયની મોકળાશ રાખી હોય તેને નિવયાતિ ત્રિજી વિનય કશે કે નહિં?
ઉત્તર પ–કારણ સિવાય કપે નહિં.
પ્રશ્ન – પરાપાક વિગેરે લેકમાં પ્રસિદ્ધ પાકદ્રવ્ય તેજ દિવસે બનાવેલા હોય તો લીલોતરીની બાધાવાળાને કરે કે નહિં?
ઉત્તર કોપરાપાક વિગેરે પાક દ્રવ્ય તેજ દિવસે કપે છે તથા પ્રકારની પ્રવૃત્તિ દેખાય છે.
પ્રશ્ન મનુષ્ય ક્ષેત્ર થકી બહાર જે ચન્દ્રો તથા સુયે છે તેઓ તીર્થકરેના જન્મ સમયે તથા સમવસરણ સમયે આવે કે નહિં?
ઉત્તર ૭–સુ તથા ચન્દ્ર જે મનુષ્યલકની બહાર છે તેઓ તીર્થકરના જન્મ મહત્સવ સમયે તથા દેશના વખતે ન આવે તેમ પ્રતિષેધ દેખે નથી.
પ્રશ્ન ૮–ભરતક્ષેત્રમાં પાંચસે અથવા તે સાત કેશ. ની મધ્યમાં જેટલા સાધુઓ દેખાય છે તેટલાજ છે કે બીજે કંઈ પણ સ્થળે સંભવે છે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com