________________
( ૮૨)
પ્રશ્ન –પંડિતાદિ પદસ્થની આગળ દેવ વંદન કરવું કપે કે નહીં?
ઉત્તર –પ્રતિમા અથવા સ્થાપના ચાયની આગળ દેવ વંદન કરવું ક૯પે અન્યથા નહીં?
પ્રન ઉ–ત્રિફલાથી પ્રાણુક પાણી થાય છે તેમ કણ સિદ્ધાંતમાં કહ્યું છે ?
ઉત્તર –ત્રિફલાથી પ્રાસુક પાણી થાય છે એ સિદ્ધાંતને અનલ છે કેમકે કહ્યું છે કે તુંવરે કયા ઈત્યાદિ આ નિશિથ મહાભાષ્યની ગાથા છે તેની ચર્ણિમાં તુવર ફળ એટલે રિતા ( હરડે) વિગેરે એ પ્રમાણે વ્યાખ્યા કરી છે. આ પ્રશ્ન – એકવીશ પ્રકારના પાણીને પ્રાસુક થયા પછી કેટલા કાળ પછી સચિત થાય છે ? તથા એ બધાની હા. લમાં પ્રતિ કેમ નથી ?
ઉત્તર ૮-જેવી રીતે ગરમ પાણીને વર્ષાઋતુની પહેલાં ત્રણ પહેર વિગેરે કાળ છે એમ કહ્યું છે. તેવી રીતે પ્રાસુક જળ ધાવન વિગેરેનું સમજવું તેની પ્રતિ યથા સંભવ વિઠમાનજ છે.
પ્રશ્ન –શ્રાવક ગુરૂ મુખે પિસહ ઉચ્ચરે ત્યારે ગમન ગમન આવે કે નહીં
ઉત્તર ૯–જે પિતાની મેળે પિસહ લઈને ગામના ગમન કરે તે ગુરૂ પાસે પસડ લેતી વખતે આવે અન્યથા ન આલોવે.
સંપૂર્વ કૃતીક કાર છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com