________________
( ૮ ) વડે પારણું કરાવ્યું પરંતુ લગ્ધીથી ઉત્પન્ન થયેલું પરમાત્ર તે અદત્ત ગણાય તે સાધુને કેમ કપે ?
ઉત્તર ૨૦–એક પરમાનનું પાત્ર અક્ષણ મહાનસી લબ્ધીના પ્રભાવથી સરવેને પહોંચી શકયું તેથી તેમાં અદત્ત કાંઈ પણ હોય એમ જાણવામાં આવ્યું નથી.
પંડિત કીર્તિહર્ષગણિત પ્રશ્નો તથા તેઓના ઉત્તર.
કહ૭. પ્રન ૧જે શ્રાવકે દ્વિવિકાશન કર્યું હોય તે રાત્રે દ્ધિ વિધાહારનું પચ્ચખાણ કરે તે શુદ્ધ થાય કે નહીં?
ઉત્તર ૧–શુદ્ધ થાય છે.
પ્રીન ૨–સંસારમાં રહે છતે એક જીવ, ઈંદ્ર, ચક અને વાસુદેવ કેટલીવાર થાય?
ઉત્તર ૨–ઈ, ચકવતી, અને વાસુદેવ થવાની સંખ્યા આગમમાં દીઠી સાંભરતી નથી.
પ્રન ૩–સાંપ્રત કાળમાં જેટલા ઈન્દ્રો છે તે બધા એકાવતારી કે નહિ ?
ઉત્તર ૩–કેટલાએક એકાવતારી છે. બધા નહિ.
પ્રથન ૪-નારદ બધા તદભવ મેક્ષગામિ સમજવા કે નહિ?
ઉત્તર ૪ કેટલાકે તભવ મોક્ષગામિ હોય છે અને કેટલાકે અન્ય ભવમાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com