________________
( ૭૯) વસ્ત્ર વિગેરેની વિધિ આ ખંડમાં થયેલા અજીતદિ બાવીશ તિર્થકરેને અનુસારે સમજી લેવી. તથા વિહાર કરતા વીશ તીર્થ કરેના માતા પીતા તથા ગામ વિગેરેના નામ છુટક પત્રાદિમાં કહ્યાં છે.
પ્રન ૧૭–અષ્ટાપદ ઉપર પ્રતિમાની પ્રતિષ્ઠા કેણે કરી?
ઉત્તર ૧૭–શ્રી ઋષભદેવ ભગવાનના શિષ્ય અષ્ટાપદ ઉપર પ્રતિમાની પ્રતિષ્ઠા કરી એમ શ્રી શંત્રુજય માહાતમ્યમાં કહ્યું છે.
પ્રશ્ન ૧૮-ૌપદીએ નવનિદાનની મધ્યમાં કેણુ નિદાન કર્યું હતું?
ઉત્તર ૧૮-જ્ઞાતા ધર્મમાં કહેલા દ્રપદી સંબધાનુસારે ચેથા નિદાનને સંભવ જણાય છે. પરંતુ અધ્યવસાય વિશેષથી તેને નીદાનપણીવડે અભાવ હોવાથી દ્રષદીએ ચારિત્ર પ્રાપ્ત કયું એમ સંભાવના થાય છે. ગ્રન્થની મધ્યમાં તે દેખ્યું નથી. દૈષિદીએ અમુક નીદાન કર્યું.
પ્રટન ૧૯–શાશ્વત મેરૂને શ્રી મહાવીર પ્રભુએ કેવી રીતે કંપાવે અને આ વાત ક્યાં કહી છે?
ઉત્તર ૧૯–જેવી રીતે શાશ્વત રન પ્રભાને દેવાનુભાવે અથવા સ્વાભાવથી કમ્પ થાય છે. તેવી રીતે શાશ્વત મેરૂને શ્રી મહાવીરના ચરણના અંગુઠાના બળના પ્રભાવથી કમ્પ જાણ. શ્રી વીર ચરિત્ર વિગેરે ગ્રંથમાં આ વાત લખી છે. : પ્રકન ૨૦–પંદરસો તાપ ને મૈતમ સ્વામીએ પરમાત્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com