________________
(૭૮) ઉત્તર ૧૨–પરિશિષ્ટ પર્વમાં સામાન્ય રીતે દેવલેકે ગયે એમ કહ્યું છે.
પ્રશ્ન ૧૩–સાવી શ્રાવકની અગે વ્યાખ્યાન કરે એમ કેણુ ગ્રન્થમાં લખ્યું છે?
ઉત્તર ૧૩-દશવૈકાલિક વિગેરે ગ્રન્થમાં કહ્યું છે કે સાધુ કેવળ શ્રાવિકની સભા આગળ રાગનું કારણ હેવાથી વ્યાખ્યાન ન કરે. તેમજ સાધી પણ કેવળ શ્રાવકની સભા આગળ રાગનું કારણ હેવાથી વ્યાખ્યાન ન કરે.
પ્રશ્ન ૧૪-બે ઈન્દ્રિય એળ મટીને ચતુરીન્દ્રિય ભ્રમરી કેમ થાય ?
ઉત્તર ૧૪-એળના શરીરની અંદર એળનેજ જીવ અને થવા અન્ય જીવ ભમરીપણે ઉત્પન્ન થાય છે.
પ્રન ૧૫-કેવળ ઉનના વસ્ત્રને શરીરની સાથે સંબંધ થયે છતે જીવની ઉત્પતિ થાય છે કે નહિ ?
ઉત્તર ૧૫–કેવળ ઉનના વસને શરીરની સાથે સંબંધ થાય તે બહુ જુઓ ઉત્પન્ન થાય છે.
પ્રશ્ન ૧૬-મહાવિદેહ ક્ષેત્રમાં સિમંધરસ્વામીના સ્થાને જે તિર્થકર ઉત્પન્ન થશે તેનું નામ શું? તથા ત્યાં વસ્ત્ર વર્ણ વિગેરેની વિધિ કેવી તથા વિહાર કરતા વિશ તિર્થ કરેના માતા, પીતા, ગામ વિગેરેના નામ કેણુ શાસ્ત્રમાં છે?
ઉત્તર ૧૬-શ્રી સિમંધર સ્વામિને સ્થાને ઉત્પન્ન થાવા વાળા તિર્થંકરનું ન મ કઈ શાસ્ત્રમાં દેખ્યું નથી તથા ત્યાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com